ગુજરાત મનપા ચૂંટણી પરિણામ : 576 બેઠકોમાંથી 175 પર ભાજપ, કૉંગ્રેસ 38, આપ 12 અને ઓવૈસી 4 સીટ પર આગળ

0
31
જ્યારે અમદાવાદમાં વસ્ત્રાલ વોર્ડમાં, રાજકોટના વોર્ડ નં. 10માં બીજેપીની પેનલનો ભારે બહુમતીથી વિજય થયો છે.576 બેઠકોમાંથી 175 પર ભાજપ, કૉંગ્રેસ 38, આપ 12 અને ઓવૈસીની પાર્ટી 4 સીટ પર આગળ ચાલી રહી છે. વોર્ડ પ્રમાણે જોઇએ
જ્યારે અમદાવાદમાં વસ્ત્રાલ વોર્ડમાં, રાજકોટના વોર્ડ નં. 10માં બીજેપીની પેનલનો ભારે બહુમતીથી વિજય થયો છે.576 બેઠકોમાંથી 175 પર ભાજપ, કૉંગ્રેસ 38, આપ 12 અને ઓવૈસીની પાર્ટી 4 સીટ પર આગળ ચાલી રહી છે. વોર્ડ પ્રમાણે જોઇએ

અમદાવાદ : અમદાવાદમાં 18 બેઠકો પર ભાજપ આગળ જ્યારે ભાજપ 5 બેઠકો પર આગળ છે. સુરતમાં 16 બેઠકો પર ભાજપ આગળ જ્યારે 5 બેઠકો પર કૉંગ્રેસ આગળ. રાજકોટમાં 11 બેઠકો પર ભાજપ આગળ, વડોદરામાં 11 બેઠકો પર ભાજપ આગળ, જામનગરમાં 10 બેઠકો પર ભાજપ આગળ, ભાવનગરમાં 9 બેઠર પર ભાજપ આગળ છે. મનપાની ચૂંટણીના પરિણામો ધીરે ધીરે સ્પષ્ટ થઇ રહ્યાં છે ત્યારે શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. જામનગરમાં વોર્ડ નં.5માં ભાજપની પેનલનો વિજય નોંધાયો છે જ્યારે અમદાવાદમાં વસ્ત્રાલ વોર્ડમાં, રાજકોટના વોર્ડ નં. 10માં બીજેપીની પેનલનો ભારે બહુમતીથી વિજય થયો છે.576 બેઠકોમાંથી 175 પર ભાજપ, કૉંગ્રેસ 38, આપ 12 અને ઓવૈસીની પાર્ટી 4 સીટ પર આગળ ચાલી રહી છે. વોર્ડ પ્રમાણે જોઇએ તો, સુરતમાં વોડ 15 કરજ માગોબ 3 બેઠક ભાજપ અને એક બેઠક આપ આગળ છે. વોડ 14 ઉમરવાડા માતાવડી ભાજપ આગળ છે. ભાવનગર વોર્ડ નંબર 1માં ભાજપના 3 વિજેતા થયા છે જ્યારે કોંગ્રેસના 1 ઉમેદવાર કાંતિભાઈ ચૌહાણની જીત થઇ છે. અમદાવાદના વસ્ત્રાલમાં ભાજપની જીત થઇ છે. વડોદરા વોર્ડ નંબર સાતમા ભાજપનો વિજય થયો છે. જેમાં મનોજ પટેલ, શ્વેતાબેન ચૌહાણ, બંદિશ શાહ, ભૂમિકાબેન રાણાનો વિજય થયો છે.