Monday, October 5, 2026
HomeIndiaઇન્ડસ્ટ્રી-એકેડેમિયા સહયોગને મજબૂત બનાવવા માટે આઇઆઇએમ સંબલપુર રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા સાથે...

ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા સહયોગને મજબૂત બનાવવા માટે આઇઆઇએમ સંબલપુર રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા સાથે હાથ મિલાવ્યાં

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ભારતની અગ્રણી બી-સ્કૂલ પૈકીની એક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) રાયપુરે મજબૂત ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા ભાગીદારી દ્વારા રિટેઇલ એજ્યુકેશન, સ્કીલ ડેવલપમેન્ટ અને રિસર્ચને બળ આપવા માટે રિટેઇલર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (આરએઆઇ) સાથે હસ્તાક્ષર કર્યાં છે. આ પહેલનો ઉદ્દેશ્ય વિશિષ્ટ લર્નિંગ પ્લેટફોર્મ વિકસિત કરવાનો છે, જે વિદ્યાર્થીઓને ઉભરતાં રિટેઇલ લેન્ડસ્કેપને સમજવા, પ્રેક્ટિકલ એક્સપોઝર મેળવવા તથા ઇન્ડસ્ટ્રીની માગને અનુરૂપ ક્ષમતા નિર્માણ માટે સક્ષમ કરે છે.

એમઓયુ પર આઇઆઇએમ સંબલપુરના ડિરેક્ટર પ્રો. મહાદેવ જયસ્વાલ અને આરએઆઇના રિટેલ લર્નિંગ અને મેમ્બર રિલેશનશિપ ડિરેક્ટર ડો. લોરેન્સ ફર્નાન્ડિસે ફેકલ્ટી સભ્યો, વિદ્યાર્થીઓ અને આરએઆઇના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કર્યા હતા.

આ કરાર અંતર્ગત આઇઆઇએમ સંબલપુરને આરએઆઇ તરફથી એકેડેમિક મેમ્બરશીપ મળશે તેમજ તેના વિશાળ ઔદ્યોગિક નેટવર્કની એક્સેસ અને રિટેઇલ લીડરશીપ સમિટ, રીટેકકોન અને રિટેઇલ એચઆર ટેક સમિટ જેવા રિટેઇલ ઇવેન્ટ્સમાં ભાગીદારી મળશે. આ ઉપરાંત આરએઆઇ આઇઆઇએમ સંબલપુર ખાતે વાર્ષિક રિટેઇલ કોન્ક્લેવના આયોજનમાં સહયોગ કરશે તેમજ અગ્રણી વૈશ્વિક રિટેલરો સાથે ક્યુરેટેડ મુલાકાતો અને સંવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય એક્સપોઝર પ્રદાન કરશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here