Monday, September 14, 2026
HomeGujaratRajkotરાજકોટમાં 3 વર્ષની બાળકીને સાવકા બાપે માર્યો ઢોર માર, કર્યા અડપલાં

રાજકોટમાં 3 વર્ષની બાળકીને સાવકા બાપે માર્યો ઢોર માર, કર્યા અડપલાં

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

રાજકોટ: માનવજાતને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટનાં ઉપલેટાનાં સમથિયાળા પાસે પાટણવાવની આ ઘટના બની છે. ધર્મેશ ચુડાસમાએ તેની સાવકી દીકરી સાથે ઢોર માર માર્યો હોવાની ઘટના બની છે જેમાં તેની ઘરમાં રાખીને સારવાર કરવામાં આવી હોવાથી તેની હાલત નાજૂક છે.દીકરીની માતા અર્ચનાબેન ચુડાસમાનું કહેવું છે કે, આ તેનો સાવકો પિતા છે. મારા પહેલાં લગ્નમાં છુટાછેડા થઇ ગયા હતાં આ દીકરી મારી સાથે લગ્ન બાદ આવી હતી. જે મારા પતિને નહોતી ગમતી તેથી તે અવાર નવાર તેને મારતો હતો. અને નણદોયીએ પણ મારી દીકરીને મારી હતી તેમજ તેની સાથે અડપલા કર્યા હતાં. હાલમાં આ ત્રણ વર્ષની દીકરીની સારવાર સીવીલ હોસ્પિટલનાં ઇમર્જન્સી વોર્ડમાં ચાલુ છે.7 ફેબ્રુઆરીનાં રોજ બાળકીને ઢોર માર મારવામાં આવ્યો હતો. તેને કોઇ હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવી ન હતી અને તેની ઘરમાં જ સારવાર લેવામાં આવી ન હતી. પણ બાળકીની તબિયત લથડતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.ઘરેલુ  હિંસાનાં આ કિસ્સામાં સાવકો પિતા બાળકી ઉપર હાથ ઉપાડે છે અને તેની સાથે અડપલા કરે છે. ઇજાનાં 12 દિવસ સુધી તે ઘરમાં જ સારવાર લે છે પણ બાદમાં હાલત નાજૂક થતા બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here