Saturday, October 17, 2026
Homenationalદિલ્હીમાં ફરી માસ્ક થયું ફરજિયાત, કોરોના વધતા કહેર વચ્ચે DDMA નો મહત્વનો...

દિલ્હીમાં ફરી માસ્ક થયું ફરજિયાત, કોરોના વધતા કહેર વચ્ચે DDMA નો મહત્વનો નિર્ણય

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

નવી દિલ્હી : દિલ્હીમાં વધી રહેલા કોરોના વાયરસના કહેર વચ્ચે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. દિલ્હીમાં કોરોનાના વધી રહેલા ગ્રાફને જોતા ડીડીએમએ એટલે ડિસ્ટ્રીક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ સાર્વજનિક સ્થળો પર માસ્કને ફરી એક વખત ફરજિયાત કરી દીધું છે. તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં જ ડીડીએમએએ સાર્વજનિક સ્થળો પર માસ્કની અનિવાર્યતા ખતમ કરી હતી.દિલ્હીમાં વધી રહેલા કોરોનાના કેસો જોતા બુધવારે DDMA એ કોરોનાને વધતો અટકાવવા માટે એક મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં દિલ્હીમાં જાહેર સ્થળો પર માસ્કને ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ આદેશ પછી હવે માસ્ક નહીં પહેરવા પર 500 રૂપિયાનો દંડ થશે.આ પહેલા કેજરીવાલ સરકાર એ ઇશારો કરી ચૂકી છે કે સરકાર જલ્દી કોરોનાના કેસમાં નજીવો વધારો જોતા સ્કૂલો માટે દિશાનિર્દેશ જાહેર કરશે. દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં કેટલાક સ્કૂલી બાળકો કોરોનાથી સંક્રમિત હોવાના સમાચાર સામે આવ્યા હતા. આવામાં અટકળો લગાવવામાં આવી હતી કે સ્કૂલોને બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવશે. જોકે ડીડીએમએએ સ્પષ્ટ કર્યું છે કે દિલ્હીમાં હાલ સ્કૂલો બંધ થશે નહીં.દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસની ઝડપે ફરી એકવાર બધાને ડરાવ્યા છે. સતત વધી રહેલા કેસોને કારણે રાજધાનીમાં કોરોનાની ચોથી લહેરનો અવાજ સંભળાઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીમાં સતત કોરોના વાયરસના ચેપના 500 થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. જોકે, આ સમયગાળા દરમિયાન ચેપનો દર સતત વધઘટ થતો રહ્યો છે. મંગળવારે દિલ્હીમાં કોવિડ-19ના 632 નવા કેસ નોંધાયા છે, જ્યારે ચેપનો દર 4.42 ટકા નોંધાયો છે. દિલ્હીના આરોગ્ય વિભાગના ડેટા પરથી આ માહિતી મળી છે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here