Wednesday, October 7, 2026
Homemurdercaseપાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો

રાજપીપળા તા 1

પાટણા મર્ડરકેસના આરોપીને નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

કેસની વિગત પ્રમાણે આરોપી જગદીશભાઈ નારભાઈ
વસાવાએ મરનાર જશોદાબેન બાલુભાઈ વસાવાને પોતાના દિકરા બાલુભાઈ જગદીશભાઈ વસાવા સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જે આરોપીને પસંદ ન હોય જેની
રીસ(અદાવત) રાખી ફરીયાદી દીનેશભાઈ લોટીયાભાઈ વસવાની દીકરી મરનાર જશોદાબેનને
પાટણા ગામના બસ સ્ટેશન પાસે રોડ પર પરાણા વડે માથાના પાછળના ભાગે માર મારી ગંભીર
ઈજાઓ કરી સા૨વા૨ દરમ્યાન મોત નિપજાવેલ છે. અને મોત નિપજાવી આરોપી નાશી ગયેલ.

જે બાબતની ફરીયાદ આમલેથા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ.જે કેસ નર્મદા જીલ્લાના પ્રિન્સી. સેસન્સ જજ એસ.વી.વ્યાસની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે સરકારી વકીલ પ્રવીણકુમાર એચ. પરમારે ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તથા મોખીક દલીલો રજૂ કરતા કોર્ટે પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપી જગદીશભાઈ નારભાઈ વસાવા રહે. પાટણા નવીનગરીને ઈ.પી.કો. કલમ ૩૦૨ તથા જી.પી. એકટની કલમ– ૧૩૫ મુજબનાશિક્ષાપાત્ર ગુનાના કામે સરકારી વકીલ પ્રવીણકુમાર એચ.
પરમાર ની ધારદાર દલીલો અદાલતે ગ્રાહ્ય રાખી પ્રિન્સી. સેસન્સ જજ
એસ.વી.વ્યાસે આરોપીને ખૂન કરવાના ગુનામાં તકસીરવાન ઠેરવી આરોપીનેઈ.પી.કો. કલમ ૩૦૨ હેઠળ આજીવન સખ્ત કેદની સજા અને આરોપીને રૂ.૫૦૦૦|– નો દંડની સજા તથા દંડ ન ભરે નો ૧ વર્ષની વધુ સાદી કેદની સજા ફટકારી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here