Friday, July 17, 2026
HomeMumbaiViએ એપ્રિલમાં સબસ્ક્રાઇબરની વૃદ્ધિ જાળવી રાખી, સતત ત્રીજા મહિનામાં સબસ્ક્રાઇબરમાં વધારો રેકૉર્ડ...

Viએ એપ્રિલમાં સબસ્ક્રાઇબરની વૃદ્ધિ જાળવી રાખી, સતત ત્રીજા મહિનામાં સબસ્ક્રાઇબરમાં વધારો રેકૉર્ડ કર્યો

Date:

Related stories

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

TRAIએ એપ્રિલ, 2026ના મહિના માટે સબસ્ક્રાઇબરના આંકડા જાહેર કર્યા હતા. ફેબ્રુઆરી, 2026થી ગ્રાહકોની સંખ્યામાં સકારાત્મક વૃદ્ધિને જાળવી રાખીને Viએ પોતાનાં નેટવર્ક પર એપ્રિલ, 2026માં 53,257 નવા સબસ્ક્રાઇબર ઉમેર્યા છે,

જેનાં પગલે એના કુલ સબસ્ક્રાઇબરની સંખ્યા વધીને 19,85,38,052 થઈ ગઈ છે, જે દેશના મોબાઇલ ટેલીફોન યુઝરનો આશરે 15.61 ટકા હિસ્સો છે. કંપનીએ અગાઉ ફેબ્રુઆરી, 2026માં સબસ્ક્રાઇબરમાં 21,927 અને માર્ચ, 2026માં 1,02,899 સબસ્ક્રાઇબરનો ચોખ્ખો વધારો જાહેર કર્યો હતો.

Viને તમામ 10 સર્કલમાં સબસ્ક્રાઇબરનો વધારો જોવા મળ્યો હતો, જેમાં અસમ (4488નો વધારો), બિહાર (17192નો વધારો), દિલ્હી (94300નો વધારો), ગુજરાત (170343નો વધારો), હિમાચલપ્રદેશ (3176નો વધારો), જમ્મુ અને કાશ્મીર (4399નો વધારો), પૂર્વોત્તર (847નો વધારો), ઓડિશા (12780નો વધારો), પંજાબ (7996નો વધારો), ઉત્તરપ્રદેશ પૂર્વ (1,99,895નો વધારો) સામેલ છે. Viએ એપ્રિલમાં સમગ્ર દેશમાં ગ્રામીણ સબસ્ક્રાઇબરમાં 3,35,148નો ઉમેરો કર્યો હતો.

સબસ્ક્રાઇબરોની સંખ્યામાં સતત વધારો Viના નેટવર્કમાં સતત રોકાણ અને વિવિધ પ્રકારના ઉત્પાદનો રજૂ કરીને ગુણવત્તાયુક્ત ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવાના લક્ષ્યાંકને અનુરૂપ છે. નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન અર્નિંગ કૉલમાં કંપનીના સીઇઓ અભિજીત કિશોરે કામગીરીના મહત્વપૂર્ણ માપદંડોમાં આવેલા સુધારા પર કહ્યું હતું કે, ‘…મૂડીગત ખર્ચ સ્વરૂપે રોકાણ અને નેટવર્કના વિસ્તરણનો લાભ હવે સ્પષ્ટપણે દેખાય છે.’

આ રોકાણોની અસરને પ્રતિબિંબિત કરીને Viએ ઉદ્યોગમાં સૌથી વધુ ARPU (યુઝરદીઠ સરેરાશ આવક) વૃદ્ધિ રેકૉર્ડ કરી હતી. નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ત્રિમાસિક ગાળામાં ગ્રાહક ARPU વાર્ષિક ધોરણે 8.3 ટકા વધીને રૂ. 190 થઈ હતી. ARPUમાં આ વૃદ્ધિ માટે નેટવર્કમાં સતત રોકાણ અને વિવિધ પ્રકારની પ્રોડક્ટ ઓફર કારણભૂત છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પોતાના સફળ FPO પછી Viએ રૂ. 16,000 કરોડથી વધારેનું રોકાણ કરીને નેટવર્કનું વિસ્તરણ કર્યું છે તથા આગામી ત્રણ વર્ષમાં વધુ રૂ. 45,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.  જ્યારે Viએ નાણાકીય વર્ષ 2025-26માં પોતાની બ્રોડબેન્ડ સાઇટમાં 70,000નો વધારો કર્યો છે, જેથી એની કુલ સાઇટની સંખ્યા 5,66,376 થઈ ગઈ છે, ત્યારે ટાવરની સંખ્યા વધીને 2 લાખથી વધારે થઈ ગઈ છે. Vi અત્યારે ભારતની 86 ટકા વસતીને આવરી લે છે અને આગામી 12થી 18 મહિનાઓમાં વધુ 60,000થી 70,000 સાઇટ ઉમેરીને પોતાના કવરેજમાં વધુ 125 મિલિયન લોકોને આવરી લેવાની આશા ધરાવે છે.

Viના CEOએ આવકના કોલ (અર્નિંગ કોલ)માં જણાવ્યું હતું કે, સબસ્ક્રાઇબરમાં વધારાનો ટ્રેન્ડ મજબૂત  4G કવરેજ અને તમામ બજારોમાં 5G નેટવર્કમાં વધારા સાથે જોડાયેલો છે. તેમની આ ટિપ્પણીને સુંસગત રીતે Viના 4G/5G સબસ્ક્રાઇબર વાર્ષિક ધોરણે 2.5 મિલિયન વધીને કુલ 128.9 મિલિયન થઈ ગયા છે. નાણાકીય વર્ષ 2025-26માં Vi પોસ્ટપેઇડ સબસ્ક્રાઇબરની સંખ્યા પણ 17.58 ટકા વધીને 30.1 મિલિયન થઈ ગઈ છે અને હાલ ઉદ્યોગમાં સૌથી વધારે પોસ્ટપેઇડ ગ્રાહકો ધરાવે છે.

જ્યારે નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ત્રિમાસિક ગાળામાં Viનો યુઝરદીઠ સરેરાશ ડેટા વપરાશ 27 ટકા વધીને 20.20 GB થયો હતો, ત્યારે નેટવર્ક પર કુલ ટ્રાફિક ડેટા 30 ટકા વધીને 7.8 અબજ GB થયો હતો. ગ્રાહક સાથે જોડાણ અને ગ્રાહકોની જોડાયેલા રહેવાના ગાળાનો સંકેત આપીને Viની  ‘નોન-સ્ટોપ હીરો’ ખાસિયત ફૂલ-ડે અનલિમિટેડ 4G અને 5G ડેટા બેનિફિટ ઓફર કરે છે, જેમાં છેલ્લાં ત્રણ ત્રિમાસિક ગાળામાં ત્રિમાસિક ધોરણે 25 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

તાજેતરમાં પ્રાપ્ત AGR રાહત અને પ્રમોટરની કટિબદ્ધતા સાથે કામગીરીના મુખ્ય માપદંડોમાં સુધારો થવાથી અને ઋણમાં નોંધપાત્ર ઘટાડો થવાથી Viએ આગામી ત્રણ વર્ષમાં આયોજિત મૂડીગત ખર્ચના રોકાણ, સ્પેક્ટ્રમની જવાબદારીઓ અને લાંબા ગાળાની કામગીરીની જરૂરિયાતો માટે રૂ. 1 ટ્રિલિયનનું રોકાણ કરવાની રૂપરેખા બનાવી છે. એનાથી નેટવર્ક રોકાણને વેગ આપવા અને લાંબા ગાળાની વૃદ્ધિલક્ષી યોજનાઓ માટે ટેલીકૉમ કંપનીને વધારે સાનુકૂળતા મળશે એવી ધારણા છે.
 
“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here