Wednesday, August 12, 2026
HomeJaipurમાઉન્ટ આબુમાં તાપમાન એક જ દિવસમાં માયનસ બે ડિગ્રીએ પહોંચ્યું

માઉન્ટ આબુમાં તાપમાન એક જ દિવસમાં માયનસ બે ડિગ્રીએ પહોંચ્યું

Date:

Related stories

એએમ/એનએસ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે નેક્સ્ટ-જનરેશન હેવી...

બાંધકામ, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પૂરી...

ભારતના યુવા કર્મચારીઓ ઇન્શ્યોરન્સ ક્ષેત્રના વિકાસના આગામી અધ્યાયની દિશા...

આંતરરાષ્ટ્રીય યુવા કૌશલ્ય દિવસ ભારતની 65 ટકાથી વધુ વસ્તી 35...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

• મહિલાઓ માટે બનેલું સંપૂર્ણ વીમા સમાધાન• મહિલાઓ માટે...

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી લેખક :દીપક જગતાપ ………………………………..ભારતના...

ડોક્ટર જીગીષા પણ દંગ રહી ગઈ ! કે વિનીતાની...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- દેવકીની મમતા! ડોક્ટર જીગીષા...

રાજસ્થાનના કાશ્મીર ગણાતા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડતા એકજ દિવસમાં બે ડિગ્રી નીચે આવતા તાપમાન માયનસ બે ડિગ્રીએ પહોંચ્યું છે. માઉન્ટ આબુ અને અરવલ્લીના સૌથી ઊંચા પહાડ ગણાતા ગુરુશિખરમાં માયનસ પાંચ ડિગ્રી તાપમાન નોંધાતા સર્વત્ર બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. બરફીલા વાતાવરણને માણવા હજારો પર્યટકો પહોંચ્યા છે. જયારે કાતિલ ઠંડીથી સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું છે. 

રાજસ્થાનમાં હવે ઠંડીએ તેના આકરા તેવર બતાવવાનું શરુ કરી દીધું છે. સિરોહી, ચુરુ, શ્રી ગંગાનગર, હનુમાનગઢ સહિત અનેક મેદાની વિસ્તારોમાં સવાર-સાંજ ગાઢ ધુમ્મસ છવાઈ રહ્યું છે. તાપમાનમાં ઝડપી ઘટાડો થતાં લોકોનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.સવારે મોડે સુધી સૂર્યપ્રકાશ ન આવવાને કારણે ઑફિસે જતાં લોકો અને શાળાના બાળકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. રસ્તાઓ પર વાહનો હેડલાઇટ ચાલુ રાખીને ચાલી રહ્યા છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણાં અને ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે.

એએમ/એનએસ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે નેક્સ્ટ-જનરેશન હેવી...

બાંધકામ, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પૂરી...

ભારતના યુવા કર્મચારીઓ ઇન્શ્યોરન્સ ક્ષેત્રના વિકાસના આગામી અધ્યાયની દિશા...

આંતરરાષ્ટ્રીય યુવા કૌશલ્ય દિવસ ભારતની 65 ટકાથી વધુ વસ્તી 35...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

• મહિલાઓ માટે બનેલું સંપૂર્ણ વીમા સમાધાન• મહિલાઓ માટે...

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી લેખક :દીપક જગતાપ ………………………………..ભારતના...

ડોક્ટર જીગીષા પણ દંગ રહી ગઈ ! કે વિનીતાની...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- દેવકીની મમતા! ડોક્ટર જીગીષા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here