Saturday, October 17, 2026
HomeGujaratGPSC: આગામી 4 જુલાઇથી 5 ઓગસ્ટ વચ્ચે અલગ-અલગ પોસ્ટ માટે GPSCની 53...

GPSC: આગામી 4 જુલાઇથી 5 ઓગસ્ટ વચ્ચે અલગ-અલગ પોસ્ટ માટે GPSCની 53 પરીક્ષા યોજાશે

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીથી લોકો પીડાઈ રહ્યા છે. સંક્રમણને કારણે રોજગાર તેમજ શિક્ષણ પર સૌથી મોટી અસરો જોવા મળી છે. બીજી તરફ, વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત સહિત દેશભરમાં બોર્ડ સહિતની અનેક પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. ત્યારે હવે જીપીએસસી ની પરીક્ષા અંગે મોટી જાહેરાત થઈ છે. આગામી 4 જુલાઈથી 5 ઓગસ્ટ વચ્ચેજીપીએસસી ની પરીક્ષા યોજાશે. આ વિશેની માહિતી જીપીએસસી ના ચેરમેને ટ્વીટ કરીને આપી છે.જીપીએસસી ના ચેરમેન દિનેશ દાસાએ ટ્વીટમાં જણાવ્યું છે કે 31 દિવસમાં જીપીએસસી ની 53 પરીક્ષા યોજાશે. આગામી 4 જુલાઈથી 5 ઓગસ્ટ દરમિયાન પરીક્ષાઓ યોજાશે. અલગ-અલગ પોસ્ટ માટેની પરીક્ષાની તારીખ અને સમય જાહેર કરી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે આ સમાચાર ખૂબ જ મહત્ત્વના છે, જે તારીખો જાહેર થવાની રાહ જોઈ રહ્યા હતા.થોડા દિવસ અગાઉ ગુજરાતના ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો. હવે પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ ધો. 10 તથા ધો. 12ના વિજ્ઞાન, કોમર્સ તથા આર્ટ્સ પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા 15મી જુલાઈથી યોજાશે. માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે જણાવ્યું હતું કે રાજ્યની હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ટાઈમ ટેબલ મુજબ, ધો.10ની પરીક્ષા 15થી 27 જુલાઈ સુધી લેવાશે, જ્યારે ધો. 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 15થી 26 જુલાઈ સુધી હશે તથા આર્ટ્સ અને કોમર્સના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા 28 તારીખે છેલ્લું પેપર હશે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here