Tuesday, August 25, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના અગ્રણિય દૈનિક અખબાર 'સનવિલા સમાચાર'ની તેરમી વર્ષગાંઠ ઉજવાઇ

અમદાવાદના અગ્રણિય દૈનિક અખબાર ‘સનવિલા સમાચાર’ની તેરમી વર્ષગાંઠ ઉજવાઇ

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

સમાજલક્ષી અને હકારાત્મક સમાચારો આપવામાં અગ્રેસર દૈનિક ‘સનવિલા સમાચાર’ની આગવી ઓળખ

‘સનવિલા સમાચાર’ અખબારની તેરમી વર્ષગાંઠ નિમિત્તે અખબારના તંત્રી અક્ષેશકુમાર સાવલિયાએ જણાવ્યું હતું કે, ખૂબખૂબ શુભેચ્છાઓ સાથે વાંચકોનો ધન્યવાદ. 13 વર્ષના ટૂંકાગાળામાં ‘સનવિલા સમાચાર’ અખબારે સૌ વાચકોના દિલમાં પોતાના અખબાર તરીકેની પ્રતિષ્ઠા જમાવી એ જ આ અખબારની સિદ્ધિ છે. અખબારના માધ્યમ થકી દેશ-દુનિયાની ખબરોથી વાચકોને માહિતગાર કરવાની સાથેસાથે આ અખબારે સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવી સમાજ સેવાનું અનોખું કાર્ય કર્યું છે. ખાસ કરીને સમાજલક્ષી કાર્યક્રમોએ આ અખબારની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. એક અખબાર ઠંડીમાં ઠૂઠવાતાં ગરીબો માટે ગરમ વસ્ત્રો એકત્ર કરીને આપવાનું કાર્ય કરે, વૃક્ષારોપણ થકી પર્યાવરણ જાગૃતિ લાવે, કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણી મૂકવાની અપીલ કરી નિ:શુલ્ક કૂંડાંનું વિતરણ કરે એ ખરેખર પ્રશંસનીય છે. સનવિલા સમાચાર અખબારે વિવિધ વિષયોની સામગ્રી પીરસી સમાજને ઘણું આપ્યું છે. ભવિષ્યમાં આ જ રીતે આ સમાચારપત્ર પ્રગતિ કરે એવી પ્રભુના શ્રીચરણોમાં પ્રાર્થના સહ તેરમા વર્ષમાં મંગલ પ્રવેશની હાર્દિક શુભેચ્છા… આજે વર્ષગાંઠ નિમિત્તે અખબારના સ્ટાફ સાથે મળી ઓફિસમાં ઉજવણી કરી ત્યારે કામના હિસાબે ઉજવણીમાં ગેરહાજર રહેનાર સ્ટાફને વિશેષ શુભેચ્છા આપું છું કે તેઓ ઉજવણી કરતા અખબારને તેરમા વર્ષમાં વધુ ઉંચાઇ પર લઇ જવા કમર કસી રહ્યાં છે. વાંચકોને એ વાત જાણીને આનંદ થશે કે ‘સનવિલા સમાચાર’ (ગુજરાતી દૈનિક) હવે કલરફૂલ જોવા મળી રહ્યું છે. વાંચકોની વિશેષ માંગને ધ્યાનમાં લાઇ પહેલી જૂન, 2014થી આ અખબારને કલરફૂલ બનાવવામાં આવ્યું છે. વધુ સમાચાર, હકારાત્મક સમાચાર સાથે આગામી સમયમાં વાંચકોની સમક્ષ હંમેશા ઊભા રહીશું. આપના સાથ અને સહકારની અપેક્ષા સાથે સૌનો ખૂબ ખૂબ આભાર..

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here