Sunday, October 11, 2026
HomeGujaratAhmedabadઆ વર્ષે નવરાત્રિના પહેલાં 3 દિવસ થંડરસ્ટ્રોમની આગાહી

આ વર્ષે નવરાત્રિના પહેલાં 3 દિવસ થંડરસ્ટ્રોમની આગાહી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

હળવો વરસાદ પડે તેવી શક્યતા અને બાકીના દિવસોમાં વરસાદની શક્યતા નહિવત છે. વર્ષ 2013, 2023 અને 2024માં નવરાત્રિમાં વરસાદ આવ્યો હતો. ચોમાસું સપ્ટેમ્બરના અંત સુધી લંબાઈ શકે છે.ગુજરાતીઓનો સૌથી મોટો તહેવાર એટલે નવરાત્રિ. આ દિવસોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. લોકોમાં અનેરો થનગનાટ હોય છે. મહિના પહેલા શોપિંગ શરૂ થઈ જાય છે. આવામાં લોકોના રંગમાં ભંગ પડી શકે તેવા સમાચાર આવ્યા છે. નવરાત્રિના પહેલા 3 નોરતામાં થંડરસ્ટોર્મ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે. જોકે, તેના બાદના ત્યાર પછી શક્યતા નહિવત્ છે.આ વર્ષે અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં અપરએર સાઇક્લોનિક સરક્યુલેશન, લો-પ્રેશરની સિસ્ટમને લીધે ચોમાસું લંબાવાની શક્યતા છે. જેને કારણે સપ્ટેમ્બરના અંત સુધીમાં વરસાદનું જોર યથાવત્ રહી શકે છે. ખાસ કરીને આ વર્ષે 21થી 24 સપ્ટેમ્બર વરસાદી ઝાપટાથી લઈને હળવા વરસાદની શક્યતા છે. ત્યાર બાદ વરસાદની શક્યતા નહિવત્ છે. જોકે વરસાદ પડશે તેની પૂરતી અને સ્પષ્ટ માહિતી 19થી 20 સપ્ટેમ્બર આસપાસ આપી શકાશે.છેલ્લાં બે વર્ષથી ચોમાસાની પેટર્નમાં ફેરફાર થયો છે, જેને કારણે નવરાત્રિમાં વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે પણ અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન અને લો-પ્રેશર સિસ્ટમ સક્રીય થતાં 2023, 2024માં નવરાત્રિ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. આ વર્ષે પણ આ સિસ્ટમ સક્રિય છે. વર્ષ 2013, 2024માં નુવરાત્રિમાં વરસાદ પડ્યો હતો.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here