Wednesday, August 5, 2026
HomeGujaratAhmedabadબે બાજુ છાપેલો સિક્કો ચાલે પણ કોંગ્રેસનો સિક્કો ઘસાઇ ગયેલો નકલી છે:...

બે બાજુ છાપેલો સિક્કો ચાલે પણ કોંગ્રેસનો સિક્કો ઘસાઇ ગયેલો નકલી છે: નિતિન પટેલ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

વિધાનસભા અને લોકસભામાં વિજય અપાવવાનું કામ તમારા ખભા પર છે. સંગઠન અને સરકાર એક સિક્કાની બે બાજુ જેવું છે. બે બાજુ છાપેલો સિક્કો ચાલે પણ કોંગ્રેસનો સિક્કો ઘસાઇ ગયેલો નકલી બનાવટી અને ફોજદારી કેસ થાય એવો છે.

અમદાવાદ: ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ દ્રારા વિજય ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. વિજય ઉત્સવમાં જોડવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, સીઆર પાટીલ સહિતના નેતાઓ પહોંચી ગયા છે. અમિત શાહે ગુજરાતની 6 મહાનગરપાલિકામાં ભાજપ એ મેળવેલ  પ્રચંડ જીત બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલને અભિનંદન આપ્યા હતા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલએ ભાજપના કાર્યાલાય ખાનપુર ખાતે વિજય ઉત્સવ દરમિયાન કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. ગુજરાતના મહાનગરોની જનતા અને નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ જીતથી અમારૂ પણ મનોબળ મજબુત બન્યું છે. રવિવારે જ્યારે મતદાન પૂર્ણ થયું તો મતદાનની ટકાવારી ઓછી હતી. ઓછા મતદાન અંગે સવાલો થયા તો ત્યારે મેં કહ્યું હતું કે ભલે મતદાન ઓછું થયું હોય કે જે મતદાન થયું છે તેમાથી ૮૦ ટકા મત ભાજપને મળશે તે તમે પ્રસ્થાપિત કર્યું.સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સુરતમાં આવી કોર્પોરટની સમ ખાવા હોય તો એ પણ હવે નથી. હું આરોગ્ય મંત્રી તરીકે રાજ્યને કોરોના મુક્ત કરવા માંગું છું એમ ભાજપા કાર્યકર તરીકે ગુજરાત અને દેશને કોંગ્રેસ મુક્ત કરવા માંગું છું. મારી દ્રષ્ટીએ જીતવું એ પહેલી વસ્તુ છે અને પાંચ વર્ષ લોકોની સેવા કરવી એ મહત્વનું છે. નવા લોકોનો નંબર લાગ્યો છે તો તેમને જીતને સાર્થક કરવાનો છે. 

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here