Monday, September 14, 2026
HomeGujaratઅનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી એકવાર તોડ્યો રેકોર્ડ

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી એકવાર તોડ્યો રેકોર્ડ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE મેઇન ૨૦૨૫ સેશન ૧ના રીઝલ્ટ સાથે નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે. અનએકેડેમીના ૯૨૦થી
વધુ વિદ્યાર્થીઓએ ૯૯ ટકાથી વધુનો મહત્વપૂર્ણ સ્કોર હાંસલ કર્યો છે, જે તેના હાઇબ્રિડ લર્નિંગ મોડેલની અસરકારકતાને મજબૂત બનાવે છે. આ સાથે ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણને એકીકૃત રીતે સંકલિત પણ કરે છે. સર્વોચ્ચ અંક પ્રાપ્ત કરવામાં સૌરવ એ ૧૦૦ ટકા સ્કોર મેળવ્યો, ઉજ્જવલ કેસરી (૯૯.૯૯૯%ile), સમુદ્ર સરકાર (૯૯.૯૯૨% ile), શ્રીજન અગ્રવાલ (૯૯.૯૮% ile), યશ કુમાર (૯૯.૯૮% ile) અને અન્ય ઘણા મહત્વપૂર્ણ વિદ્યાર્થીઓએ પોતાનું સમર્પણ અને સખત મહેનત દર્શાવી છે. અનએકેડેમીના સહ-સ્થાપક સુમિત જૈને ઉત્કૃષ્ટ પરિણામો અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં કહ્યું કે, “અમારા વિદ્યાર્થીઓએ ફરી એકવાર તેમની ક્ષમતા અને દ્રઢતા દર્શાવી છે. આ પરિણામો અમારા શિક્ષકોના સમર્પણ, અમારી અભ્યાસ સામગ્રીની શક્તિ અને અમારા હાઇબ્રિડ લર્નિંગ મોડેલની અસરને પ્રતિબિંબિત કરે છે. અમને વિશ્વાસ છે કે આ ફક્ત શરૂઆત છે અને અમારા વિદ્યાર્થીઓ JEE, NEET અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રેકોર્ડ તોડતા રહેશે.” ઉચ્ચ સ્તરીય શિક્ષણ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા સાથે અનએકેડેમી હવે ભારતના 50 થી વધુ શહેરોમાં 75 થી વધુ સેન્ટર સાથે પોતાની પહોંચને વિસ્તૃત કરી રહ્યું છે. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ સંસાધનો, નિષ્ણાત માર્ગદર્શન અને વ્યાપક શૈક્ષણિક સહાય સાથે સશક્ત બનાવવાના પોતાના મિશનમાં અડગ રહે છે, જે તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ટોચના ક્રમ મેળવવાના તેમના સપનાને પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવે છે. વધુ જાણકારી માટે વિગતો માટે કૃપા કરીને https://unacademy.com/ અથવા [email protected] ની અવશ્ય મુલાકાત લો.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here