Saturday, October 17, 2026
HomeGujaratઅમે સર્વાગી વિકાસવાળુ બજેટ આપીશુ, આત્મનિર્ભર ગુજરાત માટે પણ મોટી રકમ -...

અમે સર્વાગી વિકાસવાળુ બજેટ આપીશુ, આત્મનિર્ભર ગુજરાત માટે પણ મોટી રકમ – નીતિન પટેલ

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

રાજ્યનું પ્રથમવાર પેપરલેસ બજેટ રજૂ થશે   વર્ષ-2021-22નું અંદાજપત્ર નાણામંત્રી રજૂ કરી રહ્યા છે. 

આજે રજુ થનારા બજેટમાં નાણાંપ્રધાન નીતિન પટેલ નવમી વાર બજેટ રજૂ કરશે. આ બજેટમાં દરેક ગુજરાતીઓને અસર કરતું અને રાજ્યના વિકાસના માપદંડ નક્કી કરતું આપણું બજેટ આજે ગુજરાત વિધાનસભામાં રજૂ થશે. મહત્વપૂર્ણ છે પહેલી માર્ચે વિધિવત રીતે બજેટ સત્રની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે આજે રજૂ થનારૂ બજેટ ગુજરાતનું પ્રથમ ડિજીટલ કમ પેપરલેસ બજેટ હશે. રાજ્ય સરકાર પાસે રૂપિયો ક્યાંથી આવશે. અને તેનો ક્યા ખર્ચ થશે તેના લેખાજોખા કરતું વર્ષ 2021-22 માટેનું બજેટ 2 લાખ કરોડને આંબે તેવી શક્યતા છે.  રાજ્યનું પ્રથમવાર પેપરલેસ બજેટ રજૂ થશે   વર્ષ-2021-22નું અંદાજપત્ર નાણામંત્રી રજૂ કરી રહ્યા છે.  બજેટમાં નાના અને મધ્યમ ઉદ્યોગ પર મૂકાશે ભાર  ગુજરાત બજેટ એપ્લિકેશન પર જોઈ શકાશે બજેટ સરકારે ગુજરાત બજેટ એપ્લિકેશન કરી હતી લોન્ચ એપમાં તમામ માહિતી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મળી શકશે.  બજેટ પહેલા  નીતિન પટેલે કહ્યુ કે અમે સર્વાગી વિકાસવાળુ બજેટ રજુ કરીશુ. ગુજરાતની વિકાસયાત્રાને આગળ વધારીશુ. બજેટથી દરેક નાગરિકને સંતોષ થશે. આત્મનિર્ભર ગુજરાત માટે પણ મોટી રકમ ફાળવવામાં આવી છે

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here