Monday, September 14, 2026
HomeGujaratગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા પરિવારના ઘરમાંથી 86 હજારની ચોરી

ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા પરિવારના ઘરમાંથી 86 હજારની ચોરી

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

વડોદરામાં કિશનવાડી સુદામાપુરીમાં રહેતા રોહિતભાઈ કહાર મંગળ બજાર ખાતે રેડીમેડ કપડાની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. તેમના ઘરે ગણેશજીની સ્થાપના કરી હતી અને પાંચમા દિવસે વિસર્જન કરવાનું હતું. 11મી તારીખે રોહિત તથા તેની માતા ભાઈ વગેરે ટેમ્પામાં ગણેશજીની મૂર્તિ રાત્રે 11:15 વાગે નવલખી કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવા માટે ગયા હતા. રાત્રે 12:30 વાગે તેઓ પરત આવ્યા ત્યારે તેમના ઘરના દરવાજાનો નકુચો તૂટેલો હતો અને સામાનન વેર વિખેર પડ્યો હતો. ચોરી થયાનું જાણતા ઘરમાં જઈને તપાસ કરતા સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા 86 હજારના ચોરી થઈ ગયા હતા. બનાવ અંગે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here