Wednesday, August 5, 2026
HomeGujaratજામનગરના વેપારી પાસેથી 10,000 રૂપિયાનું 25,000 વ્યાજ વસૂલી લેનાર વ્યાજખોર સામે ગુનો...

જામનગરના વેપારી પાસેથી 10,000 રૂપિયાનું 25,000 વ્યાજ વસૂલી લેનાર વ્યાજખોર સામે ગુનો નોંધાયો

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા એક વેપારીએ પોતાની પાસેથી 10,000 રૂપિયાનું 25,000 રૂપિયા વ્યાજ વસૂલી લીધા પછી વધુ 25,000 ની માંગણી કરતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. આ ફરીયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા શંકરભાઈ મનહરલાલ રોહેરા નામના 32 વર્ષના યુવાને પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલવા અંગે અને વધુ નાણાં પડાવવા અંગે સાધના કોલોનીમાં રહેતા અજય બરછા સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વેપારીએ આજથી ત્રણ માસ પહેલાં આરોપી અજય બરછા પાસેથી 10,000 રૂપિયા વ્યાજે લીધા હતા, જેના વ્યાજ પેટે 25 હજાર રૂપિયા ચૂકવી દીધા છતાં હજુ 25,000 જેટલી રકમ આપવી પડશે, તેવી ધાકધમકી આપી પઠાણી ઉઘરાણી કરાતી હોવાથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો, અને પોલીસે ગેરકાયદે વ્યાજ વસુલનાર અજય બરછા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here