Monday, October 5, 2026
HomeGujarat“પાણી બચાવો, પૃથ્વી બચાવો”

“પાણી બચાવો, પૃથ્વી બચાવો”

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

વડોદરા શહેરમાં સ્વર્ણ ભારત પીપલફોર હ્યુમિનિટી એનિમલ્સ એન્ડ એનવાયરમેન્ટ સંસ્થા દ્વારા “પાણી બચાવો, પૃથ્વી બચાવો”ના સૂત્રો સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જન જાગૃતિ પદયાત્રા ગાંધી ગૃહથી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી હતી. સમગ્ર પદયાત્રામાં ૨૦૦ જેટલા શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

જન જાગૃતિ પદયાત્રાનો મુખ્ય હેતુ વિશ્વમાં બદલાઈ રહેલા ઋતુ ચક્ર તેમજ હવામાનના કારણોની જાણકારી વિધાર્થીઓને મળે અને તેઓ પાણી બચાવે તેમજ વધુ વૃક્ષો વાવે તે બાબતનું ખાસ ધ્યાન રાખી યાત્રાનું આયોજન કરાયું હતું. શાળાના વિદ્યાર્થીઓએ પાણી બચાવવા તેમજ વૃક્ષો વાવવાનો સંદેશો આપતા પ્લે કાર્ડ સાથે પદયાત્રામાં જોડાયા હતા. વાયુ પ્રદુષણ તેમજ વૈશ્વિક તાપમાનમાં થઈ રહેલ વધારાને રોકવા માટેના પ્રયાસો શરૂ કરવા, પાણીને બચાવવા, ભૂગર્ભ જળને રિચાર્જ કરવા તેમજ વધુ વૃક્ષો વાવીને પૃથ્વીને બચાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here