Monday, October 5, 2026
Homenationalમુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ મારફતે કેન્દ્ર પાસેથી સંમતિ માંગી

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ મારફતે કેન્દ્ર પાસેથી સંમતિ માંગી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

આ નિર્ણય સિવિલ સર્વિસ બોર્ડની બેઠક બાદ લેવામાં આવ્યો હતો

સુપ્રીમ કોર્ટમાંથી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારને મળેલા મળેલા અધિકાર બાદ એક્શનમાં જોવા મળી રહી છે.  પહેલા સેવા સચિવ આશિષ મોરેને હટાવવા માટે ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો અને હવે દિલ્હીના મુખ્ય સચિવને હટાવવા માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. 

કેજરીવાલે કેન્દ્ર પાસેથી સંમતિ માંગી

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ મારફતે કેન્દ્ર પાસેથી સંમતિ માંગી છે. દિલ્હી સરકાર નરેશ કુમારના સ્થાને પીકે ગુપ્તાને મુખ્ય સચિવ બનાવવા માંગે છે. જેના માટે દિલ્હી સરકારે કેન્દ્રને પ્રસ્તાવ મોકલ્યો છે. પીકે ગુપ્તા 1989 બેચના IAS અધિકારી છે અને હાલમાં ACS છે. દિલ્હી સરકારે ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને સર્વિસ સેક્રેટરી આશિષ મોરેને હટાવીને એકે સિંહને હોદ્દો આપવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. આ નિર્ણય સિવિલ સર્વિસ બોર્ડની બેઠક બાદ લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં અધિકારીઓએ સર્વિસ સેક્રેટરીને હટાવવા અંગે કોઈ અસંમતિ વ્યક્ત કરી ન હતી. આ બાદ દિલ્હી સરકારે એકે સિંહને નવા સેવા સચિવ બનાવવા માટે ઉપરાજ્યપાલને પ્રસ્તાવ મોકલ્યો હતો.

સૌરભ ભારદ્વાજે સચિવને હટાવવાનો આદેશ આપ્યો હતો

આ પ્રસ્તાવમાં સરકારે સુપ્રીમ કોર્ટને ટાંકીને કહ્યું કે ઉપરાજ્યપાલ ચૂંટાયેલી સરકારની સલાહને અનુસરવા માટે બંધાયેલા છે. દિલ્હી સરકારે સેવા સચિવને હટાવવા માટે ઘણી વખત પ્રયાસો કર્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સેવા વિભાગના મંત્રી સૌરભ ભારદ્વાજે વર્તમાન સેવા સચિવને હટાવવાનો આદેશ આપ્યો હતો પરંતુ તેમને પદ પરથી હટાવવામાં આવ્યા ન હતા.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here