Monday, October 5, 2026
HomeGujaratસતલાસણામાં 20 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન

સતલાસણામાં 20 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

મહેસાણાના સતલાસણાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં ગોરિયાપુર ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં ભણતાં અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર થયા હતા. આશરે 20થી વધુ વિદ્યાર્થીઓની રાત્રે જમ્યા બાદ અચાનક તબીયત લથડી હતી જેના પગલે સ્કૂલના વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઇ હતી. માહિતી અનુસાર 20થી વધુ વિદ્યાર્થીઓને રાતે જમ્યા બાદ ઝાડા, ઉલટી અને ગભરામણની સમસ્યા થતી હોવાની માહિતી સામે આવી હતી. જેના પગલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના વિશે જાણકારી મળતા વાલીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ હતી. આ ઘટના વિશે જાણકારી આપતાં આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું કે અમને જાણકારી મળતાં જ અમે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલમાં વિદ્યાર્થીઓની હાલત સુધારા પર છે. સિવિલ હોસ્પિટલમાં બાળકોની સારવાર ચાલી રહી છે. શિક્ષણ અને આરોગ્ય વિભાગે આ મામલે સંયુક્તરૂપે તપાસ હાથ ધરી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here