Wednesday, July 22, 2026
Homenationalપૈસા કમાવા કેરળમાં મા-બાપે જ સગીરા પર બળાત્કાર કરાવ્યો

પૈસા કમાવા કેરળમાં મા-બાપે જ સગીરા પર બળાત્કાર કરાવ્યો

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

વાત કેરળના મલપ્પુરમ વિસ્તારની છે. બે ઓરડાના ભાડાના ઘરમાં રહેતા એક દંપતીએ પોતાની ૧૧-૧૨ વર્ષની બાળકી પાસે વેશ્યાગીરી કરાવી હોવાના અહેવાલથી થરથરી જવાય એવું છે. છોકરીની સાવ નાજુક તબિયત જોઈને એક પાડોશીએ કોઈ એનજીઓને જાણ કરતાં આ રાક્ષસી ઘટના સામે આવી હતી.

પાડોશીઓ કહે છે કે અમે રોજ આ બાળકીની ચીસો સાંભળતા હતા, પરંતુ અમે કંઈ કરી શકીએ એમ નહોતા. આ બાળકી એટલી તો ભોળી અને સરળ સ્વભાવની હતી કે એનજીઓ અને પોલીસ તેને શેલ્ટર હોમમાં લઈ જતા હતા ત્યારે પોતાની માતાને સંબોધીને તેણે ઘરના દરવાજે સૉરી અમ્મા એમ લખ્યું હતું.

છેલ્લાં બે વર્ષમાં ત્રીસથી વધુ યુવાનોએ તેના પર રેપ કર્યો હતો એવું તેણે પોતાને ઉગારનારી સંસ્થાને કહ્યું હતું. જોકે આ બાળકીએ એમ પણ કહ્યું હતું કે મારા પિતાને જેલની સજા ન થાય એ જોજો, કારણ કે મારા પિતા જેલમાં જશે તો અમારા પરિવાર પર આર્થિક સંકટ આવી પડશે.

તેના ચૂંથાયેલા શરીરને જોઈને એનજીઓના સ્વયંસેવકો પણ ધ્રૂજી ઊઠ્યા હતા. આ બાળકી દસ વર્ષની થઈ ત્યારથી તેના પર રેપ કરવાની શરૂઆત થઈ હતી એવું તેની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું. ઘરની નજીક આવેલી સ્કૂલમાં કાઉન્સેલિંગ શરૂ થયું ત્યારે આ બાળકીની દર્દનાક સ્થિતિની વાત પહેલી વાર પ્રગટ થઈ હતી. પોલીસે અનિવાર્ય કારણોસર બાળકી અને તેના પરિવારની ઓળખ જાહેર કરી નથી.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here