Friday, June 5, 2026
HomeGujaratસુરતનો 4 વર્ષીય દિયાંશ રોડ પર પર્યાવરણ બચાવાની અપીલ કરી રહ્યો છે

સુરતનો 4 વર્ષીય દિયાંશ રોડ પર પર્યાવરણ બચાવાની અપીલ કરી રહ્યો છે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

સુરત : આખું વિશ્વ જયારે કોરોના મહામારીના ભરડામાં સપડાયું છે ત્યારે આ મહામારીનો ભોગ વૃદ્ધો, યુવાનો અને બાળકો સૌ કોઈ બની રહ્યા છે તેવા સમયે લોકોને બચવા માટેનો છેલ્લો આધાર ઓક્સિજન છે તેવા સમયે સુરતના ફક્ત 4 વર્ષના દિયાંશ દૂધવાલા નામના બાળકે જીત ફાઉન્ડેશન ઇન્ડિયા નામની સેવાભાવી સંસ્થાના સહયોગથી પારદર્શક કન્ટેનરમાં એક છોડ રોપી તે છોડમાંથી જે ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને તે ઓક્સિજનને ઓક્સિજન માસ્ક દ્વારા સીધે સીધો શ્વાસ દ્વારા શરીરમાં લઇ શકાય તેવો મેસેજ આપતા એક ઉપકરણ સાથે સુરતમાં અઠવાગેટ સર્કલ પર ઉતરી લોકોને સંદેશો આપવા પ્રયાસ કર્યો હતો.ધરતી પર તાતી જરૂરિયાત છે અને વૃક્ષો છે તો જ ઓક્સિજન છે. જો લોકો વૃક્ષોનું જતન નહી કરે તો એ દિવસો પણ દુર નથી કે બાળકોના ખભા પર સ્કૂલ બેગની જગ્યાએ ઓક્સિજન માટે આવા ઉપકરણો લઈને ફરવું પડશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here