Wednesday, August 26, 2026
HomeEntertainmentBollywoodકરીના કપૂર અને સૈફ અલી ખાને બીજા દીકરાનું નામ જેહ પાડ્યું

કરીના કપૂર અને સૈફ અલી ખાને બીજા દીકરાનું નામ જેહ પાડ્યું

Date:

Related stories

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

કરીના કપૂર તથા સૈફ અલી ખાન આ વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ બીજા દીકરાના પેરેન્ટ્સ બન્યા હતા. જોકે, દીકરાના જન્મના પાંચ મહિના બાદ પણ કરીનાએ હજી સુધી નામ જાહેર કર્યું નથી. આટલું જ નહીં કરીનાએ દીકરાનો ચહેરો પણ બતાવ્યો નથી. હવે ચર્ચા છે કે કરીના-સૈફ દીકરાને જેહ કહીને બોલાવે છે.કરીના તથા સૈફે હજી સુધી દીકરાનું નામ ફાઇનલ કર્યું થી. તેઓ હાલમાં દીકરાને જેહ કહીને બોલાવે છે. કરીના-સૈફે વિવિધ નામ વિચાર્યા હતા, જેમાં સૈફના પિતાનું નામ મન્સૂર અલી ખાન પટૌડી પણ હતું. ઉલ્લેખનીય છે કે જેહ લેટિન શબ્દ છે અને તેનો અર્થ બ્લૂ ક્રેસ્ટેડ બર્ડ (એક જાતનું પક્ષી) એવો થાય છે.કરીનાએ પહેલાં દીકરા તૈમુરને 2016માં જન્મ આપ્યો હતો. તે સમયે કરીનાએ દીકરાના જન્મના થોડાંક જ કલાકોમાં નામ તથા તસવીર જાહેર કરી દીધી હતી. દીકરાના નામને કારણે ઘણો જ વિવાદ થયો હતો. લોકોએ કરીનાને દીકરાનું નામ બદલી નાખવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઈતિહાસમાં તૈમુર એક ખૂની યૌદ્ધા તરીકે કુખ્યાત હતો. 14મી સદીમાં તેણે અનેક યુદ્ધો કરીને સેંકડો દેશો જીત્યાં હતાં. કહેવાય છે કે તૈમુરલંગને પોતાના દુશ્મનોનાં માથા કાપીને ભેગા કરવાનો શોખ હતો. ‘તૈમુરલંગઃ ઈસ્લામ કી તલવાર, વિશ્વવિજેતા’ના લેખક જસ્ટિન મારોજ્જીના મતે, તે જમાનો એવો હતો કે યુદ્ધ સૌથી તાકતવાર લોકો સાથે લડવામાં આવતા હતાં.બીજા દીકરાના જન્મ સમયે કરીનાએ પોતાના જૂના ઘર ફોર્ચ્યુન હેઇટ્સની બાજુમાં જ નવું ઘર ખરીદ્યું છે.કરીનાએ ફર્સ્ટ પ્રેગ્નન્સીની જેમ જ સેકન્ડ પ્રેગ્નન્સીમાં પણ કામ ચાલુ રાખ્યું હતું. તેણે આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ પણ દિલ્હીમાં કર્યું હતું. કરીનાએ હજી સુધી એક પણ ફિલ્મ સાઈન કરી નથી. છેલ્લે તે ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’માં જોવા મળી હતી. આ ફિલ્મ 2020માં રિલીઝ થઈ હતી.

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here