Friday, June 5, 2026
Homenational'ભારતમાં દિવસે મહિલાઓની પૂજા થાય છે, રાતે થાય છે ગેંગરેપ' : કોમેડિયન...

‘ભારતમાં દિવસે મહિલાઓની પૂજા થાય છે, રાતે થાય છે ગેંગરેપ’ : કોમેડિયન વીરદાસ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

નવી દિલ્હી: અભિનેતા અને કોમેડિયન વીરદાસ પોતાની કોમેડી કરતા વધારે તો વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. હવે એકવાર ફરીથી તેણે ભારતમાં મહિલાઓની સ્થિતિ અંગે એક નિવેદન આપ્યું જેને લઈને વિવાદ થયો છે. વીર દાસ હાલ આ વિવાદિત નિવેદનના કારણે સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઈ રહ્યો છે. એટલું જ નહીં તેના પર દેશનું અપમાન કરવાનો આરોપ પણ લાગ્યો છે. ત્યારબાદ હવે તેણે સોશિયલ મીડિયા પર પોતાના બચાવમાં સ્પષ્ટતા કરતી ટ્વીટ કરી છે. અત્રે જણાવવાનું કે વીર દાસ હાલ અમેરિકામાં છે. હાલમાં જ તેણે પોતાના યુટ્યૂબ ચેનલ પર આઈ કમ ફ્રોમ ટુ ઈન્ડિયાઝ ટાઈટલવાળો એક વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયો હાલમાં જ જ્હોન એફ કેનેડી સેન્ટર, વોશિંગ્ટન ડીસીમાં તેના એક લાઈવ પરફોર્મન્સનો ભાગ હતો. આ છ મિનિટના વીડિયોમાં વીર દાસે દેશના લોકોના બેવડા ચરિત્ર પર વાત કરી. જેમાં તેણે કોવિડ-19 મહામારી, દુષ્કર્મની ઘટનાઓ અને હાસ્ય કલાકારો વિરુદ્ધ કાર્યવાહીથી લઈને ખેડૂત પ્રદર્શન જેવા મુદ્દાઓને પોતાની કોમેડીનો હિસ્સો બનાવ્યા. પરંતુ આ વીડિયો સામે આવતા જ દેશના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી. હવે સોશિયલ મીડિયા પર તે ખુબ ટ્રોલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે ટ્વિટર પર વીર દાસના આ વીડિયોના એક હિસ્સાને શેર કરીને લોકો તેને ખુબ ફટકાર લગાવી રહ્યા છે. આ વીડિયો ક્લિપમાં વીર દાસ એવું કહેતો સાંભળવામાં આવી રહ્યો છે કે ‘હું એક એવા ભારતથી આવું છું, જ્યાં દિવસમાં સ્ત્રીની પૂજા થાય છે અને રાતે તેની સાથે દુષ્કર્મ થાય છે. હું એવા ભારતથી આવું છું જ્યાં તમે AQ1 9000 છો પણ છતાં ધાબે સૂઈને રાતે તારા ગણીએ છીએ. હું એવા  ભારતથી આવું છું જ્યાં આપણે વેજિટેરિયન હોવામાં ગર્વ મહેસૂસ કરીએ છીએ પરંતુ તે જ ખેડૂતોને કષ્ટ આપીએ છીએ.’

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here