Friday, June 5, 2026
HomeGujaratકચ્છ રણોત્સવ: ડોમેસ્ટિક પ્રવાસીઓનો ધસારો વધ્યો પણ વિદેશી પ્રવાસીઓને લાગ્યું કોરોનાનું ગ્રહણ

કચ્છ રણોત્સવ: ડોમેસ્ટિક પ્રવાસીઓનો ધસારો વધ્યો પણ વિદેશી પ્રવાસીઓને લાગ્યું કોરોનાનું ગ્રહણ

Date:

Related stories

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા...

વટવાથી સાબરમતી રેલવે સ્ટેશન સુધી રેલવે કર્મચારીઓ કરશે વૃક્ષારોપણ,...

વૃક્ષારોપણ, સ્વચ્છતા, જળ-ઊર્જા સંરક્ષણ અને પ્લાસ્ટિક ઉન્મૂલન પર રહ્યું...

યાત્રી સેવા માં પશ્ચિમ રેલવેની અનોખી પહેલ: ડીઆરએમે ‘સ્વર્ણ...

ટ્રેનમાં 100થી વધુ મુસાફરોને મળીને જમીની પ્રતિસાદ લીધો રેલ સેવાઓમાં...

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર ડિસેમ્બર ફૂલ બુકીંગ છે. તમામ ટેન્ટ બુક થઈ ગયા છે.મહારાષ્ટ્ર કર્ણાટક, દિલ્હી પ્રવાસીઓ રણોત્સવ માટે બુકીંગ કરાવ્યું છે.જો કે ટુર ઓપરેટરોને આશા હતી કે પ્રવાસન ખુલતા દેશ વિદેશના પ્રવાસીઓની સંખ્યા વધશે.

કચ્છ : સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચન કહે છે, ‘કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા’.એટલે ફક્ત દેશનાં જ લોકો નહીં પણ વિદેશથી પણ લોકો રણોત્સવમાં જોવા આવે છે. ચાલુ વર્ષ રણોત્સવ ચાલુ થઈ ગયો છે. પરંતુ આ વર્ષે વિદેશી મહેમાનો આવ્યા નથી.અને વિદેશી આવતા પ્રવાસીઓનું કોઇ એડવાન્સ બુકીંગ પણ નથી.એક કારણ છે કે રેગ્યુલર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ થઈ નથી.બીજું કારણ છે કોરોનાનો કેર, જેમાં પણ હાલમાં નવો વેરિયન્ટ આવ્યો છે. જેના કારણે રણોત્સવમાં વિદેશી આવ્યા નથી. જો કે દર વર્ષે રણોત્સવમાં 5 થી 6 લાખ પ્રવાસીઓ સફેદ રણ અને કચ્છની સાંસ્કૃતિ જોવા આવે છે. અને 5 થી 6 લાખ પ્રવાસીઓમાંથી 28 થી 30 ટકા વિદેશી પ્રવાસીઓ આવે છે.પરંતુ ચાલુ વર્ષે રણોત્સવમાં વિદેશી આવતા પ્રવાસીઓનું હજુ સુધી કોઈ બુકીંગ થયું નથી.ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાનાં ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું હતું કે રણોત્સવ શરૂ થઈ ગયો છે.અને મોટી સંખ્યામાં ડોમેસ્ટિક પ્રવાસીઓનો ધસારો આવી રહ્યો છે. પરંતુ વિદેશી પ્રવાસીઓ આવ્યા નથી તેમને આશા હતી કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં વિદેશી પ્રવાસીઓ આવશે.પરંતુ હવે નવો કોરોનાનો વેરિયન્ટ આવી ગયો છે. જેના કારણે પણ વિદેશથી પ્રવાસીઓનું કોઇ એડવાન્સ બુકીંગ પણ આવ્યું નથી. જોકે, ડોમેસ્ટિક પ્રવાસીઓની સંખ્યા વધી છે. અને ડિસેમ્બર એન્ડમાં ફૂલ બુકીંગ થયું છે.જો કે દર વર્ષે 5 થી 6 લાખ પ્રવાસીઓ રણોત્સવમાં આવે છે જેમાંથી 28 થી 30 ટકા વિદેશી પ્રવાસીઓ છે જેના કારણે વિશ્વનો સૌથી ફેમસ ફેસ્ટિવલ બન્યો છે. હજુ આશા છે કે ગુજરાતમાં ઘણી ઇવેન્ટ થઈ રહી છે તેમ વિદેશી પ્રવાસીઓ આવશે વિદેશી પ્રવાસીઓ રણોત્સવ જોવા નહિ મળે.પરંતુ ડોમેસ્ટિક પ્રવાસીઓનું બુકીંગ વધી રહ્યું છે 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર ડિસેમ્બર ફૂલ બુકીંગ છે. તમામ ટેન્ટ બુક થઈ ગયા છે.મહારાષ્ટ્ર કર્ણાટક, દિલ્હી પ્રવાસીઓ રણોત્સવ માટે બુકીંગ કરાવ્યું છે.જો કે ટુર ઓપરેટરોને આશા હતી કે પ્રવાસન ખુલતા દેશ વિદેશના પ્રવાસીઓની સંખ્યા વધશે.પણ કોરોનાની ગાઈડલાઈન કારણે વિદેશી પ્રવાસીઓ રણોત્સવ આવવાનું મોકૂફ રાખી રહ્યા છે

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા...

વટવાથી સાબરમતી રેલવે સ્ટેશન સુધી રેલવે કર્મચારીઓ કરશે વૃક્ષારોપણ,...

વૃક્ષારોપણ, સ્વચ્છતા, જળ-ઊર્જા સંરક્ષણ અને પ્લાસ્ટિક ઉન્મૂલન પર રહ્યું...

યાત્રી સેવા માં પશ્ચિમ રેલવેની અનોખી પહેલ: ડીઆરએમે ‘સ્વર્ણ...

ટ્રેનમાં 100થી વધુ મુસાફરોને મળીને જમીની પ્રતિસાદ લીધો રેલ સેવાઓમાં...

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here