Wednesday, July 22, 2026
HomeEntertainmentBollywoodકેટરિના કૈફ-વિકી કૌશલે 'વેડિંગ ફોટો'ના રાઇટ્સ વેચ્યા, ઇન્ટરનેશનલ મેગેઝિન સાથે કરી કરોડોની...

કેટરિના કૈફ-વિકી કૌશલે ‘વેડિંગ ફોટો’ના રાઇટ્સ વેચ્યા, ઇન્ટરનેશનલ મેગેઝિન સાથે કરી કરોડોની ડીલ

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન, એવા સમાચાર છે કે, વિકી-કેટરિનાએ તેમના લગ્નના ફોટા ના રાઈટ્સ એક આંતરરાષ્ટ્રીય મેગેઝીનને વેચવાનો નિર્ણય કર્યો છે. આ ડીલથી વિકી-કેટરિનાને કરોડોનો નફો પણ થશે. આ ડીલ કેટરીના અને તેની ટીમે સાઈન કરી છે. આ ડીલ મુજબ કપલ સિવાય અન્ય કોઈ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી શકશે નહીં. વિકી-કેટરિનાની આ ડીલ સાબિત કરે છે કે, તે બંને પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના પગલે ચાલી રહ્યા છે.

પ્રિયંકા ચોપરાએ પણ રાજસ્થાનના ઉમેદ ભવનમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. તેમણે વોગ મેગેઝીનને તેમના લગ્નના ફોટાના રાઈટ્સ પણ વેચ્યા હતા. પ્રિયંકાના આ રાઈટ્સ લગભગ અઢી મિલિયન ડોલરમાં વેચાયા હતા. આજ તક અનુસાર, કેટરિના કૈફ પણ ઘણી વખત આ મેગેઝીનના ફોટોશૂટ કરી ચૂકી છે. હવે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કેટરિના-વિકીએ આ મેગેઝીનને લગ્નના ફોટાના રાઈટ્સ વેચ્યા હશે. વિકી-કેટરિનાની મેગેઝિન સાથેની આ ડીલની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ આના કારણે કપલને કરોડોમાં ફાયદો જરૂર થઈ રહ્યો છે.

કોડ વગર મહેમાનને લગ્નમાં પ્રવેશ નહીં મળે!

વિકી કૌશલ અને કેટરિના કૈફના શાહી લગ્નમાં કોણ હાજરી આપશે તે વિશે વધુ માહિતી નથી. પરંતુ બોલિવૂડ લાઈફના એક અહેવાલ મુજબ કેટ-વિકીના લગ્નમાં હાજરી આપવા માટે એક સિક્રેટ કોડ આપવામાં આવશે. આ કોડ ફક્ત તે મહેમાનોને જ જણાવવામાં આવશે જેમની પાસે લગ્નનું આમંત્રણ હશે. આટલું જ નહીં, હોટલના રૂમમાં પણ આ જ કોડ સિસ્ટમ હશે જ્યાં મહેમાન રોકાશે. આના પરથી અનુમાન લગાવી શકાય છે કે, કેટ-વિકીના લગ્નમાં જે મહેમાનો આવશે તેમને તેમના અસલી નામથી નહીં, પરંતુ એક ખાસ કોડ દ્વારા એન્ટ્રી મળશે.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here