Saturday, September 5, 2026
HomeEntertainmentBollywoodSRKનો દીકરો હવે અબ્બુજાન સાથે રહીને ભારતમાં જ ફિલ્મમેકિંગ શીખશે

SRKનો દીકરો હવે અબ્બુજાન સાથે રહીને ભારતમાં જ ફિલ્મમેકિંગ શીખશે

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ઓક્ટોબરમાં ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને બોમ્બે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા. જામીન મળ્યા બાદ આર્યન ખાનનું જીવન ધીમે ધીમે પાટે ચઢી રહ્યું છે. આર્યન ખાનને દર શુક્રવારે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ની ઓફિસમાં હાજરી પુરાવવી પણ જરૂરી નથી. હવે એ વાત સામે આવી છે કે આર્યન ખાન ફરીથી ફિલ્મ મેકિંગ પર ધ્યાન આપી રહ્યો છે આર્યન ખાન ટૂંક સમયમાં બોલિવૂડના બિગ પ્રોડક્શન હાઉસમાં બિગ ડિરેક્ટર્સ સાથે ફિલ્મમેકિંગ શીખવાનું શરૂ કરશે. આર્યન ખાન પહેલાં વિદેશમાં જઈને હોલિવૂડના ડિરેક્ટર્સ પાસેથી ફિલ્મમેકિંગ શીખવાનો હતો. જોકે, ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ હવે આર્યન વિદેશ જઈ શકે તેમ નથી. આર્યન ખાનને શરતી જામીન મળ્યા છે અને તે પ્રમાણે, આર્યને NCB પાસે પાસપોર્ટ જમા કરાવ્યો છે. આથી જ શાહરુખનો દીકરો બોલિવૂડમાં રહીને જ ફિલ્મમેકિંગ શીખશે શાહરુખ ખાન યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરા તથા ધર્મા પ્રોડક્શનના કરન જોહરની ઘણો જ નિકટ છે. આથી જ માનવામાં આવે છે કે આર્યન ખાન આ બંનેમાંથી એક પ્રોડક્શન હાઉસ સાથે કામ શૉકરી શકે છે. ચર્ચા તો એવી પણ છે કે આર્યન ખાન અબ્બુજાનની ફિલ્મ ‘પઠાન’ સાથે જોડાઈ શકે છે ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો છે.આર્યન ખાન ડ્રગ્સ કેસ બાદ એકદમ ગુમસુમ થઈ ગયો હતો. શાહરુખે દીકરા માટે જાણીતા લાઇફ કોચ આરફીન ખાનને હાયર કર્યા હતાં. નોંધનીય છે કે રીતિક રોશને પત્ની સુઝાન ખાનને વર્ષ 2014માં ડિવોર્સ આપ્યા ત્યારે પણ આરફીન ખાનનું નામ ચર્ચામાં આવ્યું હતું. રીતિક રોશને તે સમયે આરફીન ખાનને જ હાયર કર્યો હતો.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here