Sunday, November 8, 2026
HomeAhmedabadકચ્છના Viral Videoમાં સ્પષ્ટતા, પાકિસ્તાન ઝિંદાબાદના નહીં 'રાઘુભાઈ ઝિંદાબાદ'ના લાગ્યા હતા નારા

કચ્છના Viral Videoમાં સ્પષ્ટતા, પાકિસ્તાન ઝિંદાબાદના નહીં ‘રાઘુભાઈ ઝિંદાબાદ’ના લાગ્યા હતા નારા

Date:

Related stories

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર...

· તહેવારોની સિઝનમાં 'કાળીચૌદસ' આવી ચૂકી છે અને બીજી...

અમદાવાદ મંડળ દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0 હેઠળ...

વયોવૃદ્ધ અને અસ્વસ્થ રેલવે પેન્શનર્સને ઘર પર જ ડિજિટલ...

ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીજી ૧૦૦મા વર્ષમાં!

આજે, ૮મી નવેમ્બરે, શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમના જીવનના ૧૦૦મા...

કચ્છ : બુધવારે સમગ્ર ગુજરાતમાં કચ્છના દુધઇનો એક વીડિયો ઘણો જ ચર્ચામાં હતો જેમાં ગ્રામ પંચાયતના વિજય સરઘસમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’નાનારા સંભળતા હતા. જે બાદ તંત્ર અને ખુદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ એક્શનમાં આવી ગયા હતા. જોકે, તપાસ બાદ પોલીસ વડાએ આ વાયરલ વીડિયો અંગે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, આ વીડિયોમાં પાકિસ્તાન ઝિંદાબાદ નહિં પરંતુ, ‘રાઘુભાઈ જિંદાબાદ’ ના નારા લગાવવામાં આવ્યા છે. આ વીડિયો ખોટી રીતે રજૂ કરીને વાયરલ કરવામાં આવ્યો હતો.

પોલીસે કરી સ્પષ્ટતા

આ અંગે પૂર્વ કચ્છના પોલીસ વડા મયુર પાટીલે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે સ્પષ્ટતા કરતા કહ્યુ હતુ કે, વિજય સરઘસ દરમિયાન ઉમેદવારના સમર્થકો દ્વારા પાકિસ્તાન ઝિંદાબાદ નહીં, પરંતુ રાઘુભાઈ ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, વિજેતા સરપંચ રીનાબેન કોઠીવારના પતિ રાઘુભાઈના નામે ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. જોકે, આ વીડિયોને ખોટી રીતે રજૂ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. હવે સોશિયલ મીડિયામાં આ વીડિયોનો ખોટી રીતે રજૂ કરનારની પણ તપાસ કરવામાં આવી રહી છે.

વીડિયો વાયરલ થતા તંત્રની દોડધામ વધી હતી

નોંધનીય છે કે, દુાધઈ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ હતો. 4200 મતદાન ધરાવતા દુાધઈ ગ્રામ પંચાયતના પરિણામ બાદ રીનાબેન રાંધુભાઈ કોઠીવારને 1026 મત મળતા વિજેતા જાહેર થયા હતા. જેમની જીત બાદ તેમના સમાર્થકો મતદાન માથકની ભીડ વચ્ચે નિકળ્યા હતા અને આ વચ્ચે કોઈએ પાકિસ્તાન ઝિંદાબાદના નારાનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર...

· તહેવારોની સિઝનમાં 'કાળીચૌદસ' આવી ચૂકી છે અને બીજી...

અમદાવાદ મંડળ દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0 હેઠળ...

વયોવૃદ્ધ અને અસ્વસ્થ રેલવે પેન્શનર્સને ઘર પર જ ડિજિટલ...

ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીજી ૧૦૦મા વર્ષમાં!

આજે, ૮મી નવેમ્બરે, શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમના જીવનના ૧૦૦મા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here