Saturday, September 5, 2026
HomeEntertainmentBollywoodસુનીલ શેટ્ટીનાં બંને સંતાનનાં લગ્ન:આ વર્ષે દીકરી અથિયા પ્રેમી ક્રિકેટર કે.એલ. રાહુલ...

સુનીલ શેટ્ટીનાં બંને સંતાનનાં લગ્ન:આ વર્ષે દીકરી અથિયા પ્રેમી ક્રિકેટર કે.એલ. રાહુલ સાથે તો દીકરો અહાન ગર્લફ્રેન્ડ તાન્યા શ્રોફ સાથે ફેરા ફરશે

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીના ઘરે ટૂંક સમયમાં જ ડબલ સેલિબ્રેશન જોવા મળશે. સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી (29) લોંગ ટાઇમ પ્રેમી કેએલ રાહુલ (29) સાથે તથા દીકરો અહાન શેટ્ટી (26) ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ સાથે ફેરા ફરવાના છે. એક જ વર્ષમાં બંનેનાં લગ્ન થશે.વેબ પોર્ટલ ‘બોલિવૂડ હંગામા’ના રિપોર્ટ પ્રમાણે, સુનીલ શેટ્ટીના નિકટના મિત્રે આ અંગે માહિતી આપી હતી. સૂત્રોના મતે, અથિયા-રાહુલના લગ્ન આ વર્ષે થઈ જશે એ નક્કી છે, તો અહાન પણ આ વર્ષે લગ્ન કરીને સેટલ થવા માગે છે. માનવામાં આવે છે કે બંને લગ્ન આ જ વર્ષે યોજાશે.

સુનીલ શેટ્ટીએ લગ્નની વાત નકારી
સોશિયલ મીડિયામાં દીકરા-દીકરીના લગ્નની વાતો વહેતી થતાં જ સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કેટરીના-વિકી કૌશલના લગ્ન પણ સિક્રેટ રાખવામાં આવ્યા હતા અને છેક છેલ્લી ઘડી સુધી લગ્ન હોવાની વાતનો ઇનકાર કરવામાં આવતો હતો.

ગયા વર્ષે સંબંધો ઓફિશિયલ કર્યા
રાહુલે પાંચ નવેમ્બર, 2021માં અથિયા સાથેના સંબંધો ઓફિશિયલ કર્યા હતા. રાહુલે અથિયાના જન્મદિવસ પર સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘હેપ્પી બર્થડે માય હાર્ટ અથિયા શેટ્ટી.’ત્યાર બાદ પહેલી ડિસેમ્બર, બુધવારના રોજ ફિલ્મ ‘તડપ’નો પ્રીમિયર શો મુંબઈમાં યોજવામાં આવ્યો હતો. અથિયા શેટ્ટીનો ભાઈ અહાન શેટ્ટીએ આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. આ પ્રસંગે અથિયા પ્રેમી રાહુલના હાથોમાં હાથ નાખીને આવી હતી. અથિયા તથા કેએલ રાહુલ પહેલી જ વાર પબ્લિક ઇવેન્ટમાં સાથે જોવા મળ્યાં હતાં. બંનેએ એકબીજાનો હાથ પકડીને ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. મીડિયાની સામે બંનેનું આ પહેલું અપિયરન્સ હતું. બંનેએ સાથે રહીને ઘણા પોઝ આપ્યા હતા.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here