Sunday, September 6, 2026
HomeWorldચીન અને તાઇવાન નજીક આવી રહ્યા છે ? અમેરિકાને આંચકો લાગે છે

ચીન અને તાઇવાન નજીક આવી રહ્યા છે ? અમેરિકાને આંચકો લાગે છે

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

ચીન અને તાઇવાન વચ્ચે અત્યારે તો ભારે તંગદિલી પ્રસરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેમાં વધારો જ થતો જાય છે એક તરફ સામ્યવાદી ચીન તાઇવાનને પોતાનો એક પ્રાંત જ જણાવે છે જ્યારે અમેરિકા તાઇવાનના સાર્વભૌમત્વ માટે કટિબદ્ધ છે તેવી પરિસ્થિતિમાં તાઇવાનના પૂર્વ રાષ્ટ્રપતિ મા યિંગ જીઉએ આ મહિને જ ચીનની મુલાકાતે જવાનો નિર્ણય લેતા અમેરિકાનું ટેન્શન વધી ગયું છે.

તે સર્વવિદિત છે કે, માઓત્સે ડોંગના નેતૃત્વ નીચે સામ્યવાદીઓએ બૈજિંગ ઉપર ૧ ઓક્ટો. ૧૯૪૯ના દિને કબ્જો જમાવી દીધો તે વખતે લોકશાહીવાદી નેતાઓ ડો. સોનયામી સેન અને ચ્યાંગ કાઈશેક તથા તેમના કેટલાક સાથીઓ ચીનની તળભૂમિ પરના બંદર હુચાઉ ઉપરથી તાઇવાન પહોંચી ગયા હતા ત્યારે તાઇવાનની સામુદ્રધૂનીમાં અમેરિકી યુદ્ધ જહાજો હોવાથી માઓત્સે તુંગે તાઇવાન કબ્જે કરવાનો વિચાર છોડી ૧૯૫૦માં તિબેટ ઉપર વર્ચસ્વ સ્થાપી દીધું હતું. અહીં રિપબ્લિક ઓફ ચાયનાની સરકાર તાઇવાનમાં શિફ્ટ થઈ ગઈ હતી ત્યારથી તાઇવાન, સ્વતંત્ર, સાર્વભૌમ રાષ્ટ્ર બની રહ્યું છે.

હવે તાઇવાનના પૂર્વ રાષ્ટ્રપતિ શી-જિનપિંગને કે સામ્યવાદી ચીનના ટોચના નેતાઓને મળશે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા નથી તેઓ બૈજિંગ જશે કે નહીં તે પણ સ્પષ્ટ થયું નથી પરંતુ જો તેમ થાય તો સમગ્ર સમીકરણ બદલાઈ જવા સંભવ છે તેમ પણ તજજ્ઞાો માને છે.

આ પૂર્વે અમેરિકાના હાઉસ ઓફ રીપ્રિઝેન્ટેટિવના અધ્યક્ષ નેન્સી પેવોલની તાઇવાન યાત્રા પછી ચીન- અમેરિકા વચ્ચેના સંબંધોમાં ખટાશ પ્રવર્તી રહી છે.

હવે જોવાનું તે રહે છે કે, તાઇવાનના પૂર્વ રાષ્ટ્રપતિ મા. ચિંગ જીઉની ચીનની મુલાકાતથી પરિસ્થિતિમાં શો ફેર પડે છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here