Sunday, October 11, 2026
HomeBusiness65 કંપનીઓ IPO થકી રૂ. 72,000 કરોડ ઊભા કરશે

65 કંપનીઓ IPO થકી રૂ. 72,000 કરોડ ઊભા કરશે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

મુંબઈ : વર્તમાન નાણાં વર્ષ ઉપરાંત આગામી નાણાં વર્ષમાં પણ દેશમાં પ્રાઈમરી માર્કેટ મારફત નાણાં ઊભા કરવાની માત્રા ઊંચી જોવા મળી રહી છે. આગામી નાણાં વર્ષમાં  ૬૫થી વધુ જેટલી કંપનીઓએ રૂપિયા ૭૨૦૦૦ કરોડથી વધુ જેટલું ભંડોળ ઊભું કરી લેવા પ્રક્રિયા શરૂ કરી દીધી હોવાનું સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના સુત્રો જણાવી રહ્યા છે ૨૫ જેટલી કંપનીઓને ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ) માટે સેબીની મંજુરી મળી ગઈ છે જ્યારે બીજી ૪૧ કંપનીઓ સેબીની મંજુરીની રાહ જોઈ રહી છે. જે ૨૫ કંપનીઓને મંજુરી મળી ગઈ છે તે સંયુકત રીતે રૂપિયા ૨૭૧૯૦ કરોડ ઊભા કરવા ધારે છે જ્યારે મંજુરી માટે રાહ જોતી બાકીની ૪૧ કંપનીઓ રૂપિયા ૪૫૫૦૦ કરોડથી વધુ ઊભા કરવા યોજના ધરાવે છે.દેશમાં સેકન્ડરી માર્કેટની સાથોસાથ પ્રાઈમરી માર્કેટમાં પણ રોકાણકારોનું વ્યાપક આકર્ષણ જોવા મળી રહ્યું છે. જાહેર ભરણાં મારફત ઈક્વિટીઝમાં રોકાણ કરવા રિટેલ રોકાણકારોનો ઉત્સાહ જળવાઈ રહેવાની ધારણાં છે કેલેન્ડર વર્ષ ૨૦૨૩ની સરખામણીએ અનેક મોટી કંપનીઓ આઈપીઓ લાવી રહી છે, માટે આઈપીઓનું સરેરાશ કદ પણ ઊંચુ જોવા મળશે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.   એપ્રિલ-મે આવી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકાર પણ રોકાણકારો માટે સાનુકૂળ વાતાવરણ પૂરુ પાડવા ઈરાદો ધરાવે છે. આગામી એકથી બે વર્ષમાં દેશની પ્રાઈમરી માર્કેટમાં જાહેર ભરણાં મારફત ૧૦ અબજ ડોલર જેટલું ભંડોળ ઊભુ થવાની ધારણાં મૂકવામાં આવી રહી છે ૨૦૨૩માં મેઈનબોર્ડ આઈપીઓ મારફત ૫૭ કંપનીઓએ રૂપિયા ૪૯૪૩૦ કરોડ ઊભા કર્યા હતા, જે ૨૦૨૨ની સરખામણીએ ૧૭ ટકા ઓછા હતા. ૨૦૨૨માં ૪૦ કંપનીઓએ આઈપીઓ મારફત રૂપિયા ૫૯૩૦૦ કરોડ ઊભા કર્યા હતા.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here