Wednesday, August 5, 2026
HomeGujaratAhmedabadનવા સંકલ્પો અને લાયન્સ અનસ્ટોપેબલ ના સૂત્ર સાથે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ના...

નવા સંકલ્પો અને લાયન્સ અનસ્ટોપેબલ ના સૂત્ર સાથે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ના નવા વર્ષનો પ્રારંભ થયો

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એ વિશ્વની સૌથી મોટી સેવાકીય ક્લબ સંસ્થા છે. લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ પાસે 206 થી વધુ દેશો અને ભૌગોલિક વિસ્તારોમાં 45,000 થી વધુ ક્લબમાં 1.35 મિલિયન સભ્યો છે.અમદાવાદમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના નવા વર્ષનો પ્રારંભ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી કરવામાં આવી હતી..નવા સભ્યોએ હર્ષો ઉલ્લાસ સાથે ભગવાન સત્યનારાયણની કથામા ઉપસ્થિત રહ્યા હતા.

લાયન્સ ક્લબના અમદાવાદ ડીસ્ટ્રીક ના ડિરેક્ટર દક્ષેશ સોનીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ની આ વર્ષ ની થીમ છે લાયન્સ અનસ્ટોપેબલ. જે રીતે છેલ્લા ૧૦6 વર્ષથી લાયન્સ ગ્રુપ અવિરત રીતે સેવાકીય કાર્ય કરતુ આવ્યું છે એવી જ રીતે આ વર્ષમાં લાયન દ્વારા ગૌસેવા, પર્યાવરણ લક્ષી અને બીજા અનેક કાર્યક્રમો કરવામાં આવશે.

ભૂતપૂર્વ ડીસ્ટ્રીક ગવર્નર કલ્પેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું લાયન્સ ગ્રુપે આ વખતે ‘અનસ્ટોપેબલ લાયન્સ’ દ્રારા નવયુવાનો ને સાથે જોડી ને યુવાન પેઢી ને પણ સામાજિક પ્રવુતિઓ મા જોડાવાનો પ્રયાસ કરશે

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here