Wednesday, March 11, 2026
HomeGujaratબળાત્કારના કેસમાં 20 વર્ષની સજા ભોગવતો કેદી ફરાર થતા ગાંધીનગરના ગામમાંથી પકડાયો

બળાત્કારના કેસમાં 20 વર્ષની સજા ભોગવતો કેદી ફરાર થતા ગાંધીનગરના ગામમાંથી પકડાયો

Date:

spot_img

Related stories

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...
spot_img

વડોદરા : વડોદરા સેન્ટ્રલ જેલમાં બળાત્કારના કેસમાં 20 વર્ષની સજા ભોગવતો કેદી કેરોલ પર છૂટ્યા બાદ ભાગી છુટતા તેને ગાંધીનગરના અંતરિયાળ ગામમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષ પહેલા સગીરા પર બળાત્કારના ગુનામાં નરેન્દ્ર સિંહ જેનસિંગ ચૌહાણ (ધોળાકુવા કોસમ કપડવંજ મૂળ રહે. દોલતપુરા લવાડ, દહેગામ,ગાંધીનગર) સામે કેસ ચાલી જતા કોર્ટે તેને 20 વર્ષની સજા તેમજ એક લાખનો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ 300 દિવસની જેલ ભોગવવાનો આદેશ હતો.ગઈતા.3 ઓગસ્ટે સાત દિવસની પેટ્રોલ પર છૂટેલા કેદીને તા.11મીએ વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ તે હાજર નહીં થઈ ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ કરી હતી. જે દરમિયાન કેદીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે દહેગામના દોલતપુરા નવાડ ખાતેથી ઝડપી પાડી જેલને હવાલે કર્યો છે.

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here