Thursday, July 23, 2026
HomeIndiaબિહારમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ગાડી ઓવર સ્પીડીંમાં કારદોડાવી : પોલીસે મેમો...

બિહારમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ગાડી ઓવર સ્પીડીંમાં કારદોડાવી : પોલીસે મેમો ફટકાર્યો

Date:

Related stories

એર ઇન્ડિયા 1 ઓગસ્ટ, 2026થી દિલ્હી-ટોરન્ટો ફ્લાઇટ ઇંધણ ભરવા...

દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત...

દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને પગલે નર્મદા જિલ્લામાં...

રાજપીપલા,તા 23નર્મદા જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદના કારણે અનેક...

કરજણડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

રાજપીપલા, તા 23 ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના...

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ...

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો...

બિહારમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની ગાડીની ઓવર સ્પીડીંગના કારણે ટોલ પ્લાઝા પર ઓટોમેટિક ચલણ જારી કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીની કારનું ચલણ જાહેર થતાં પરિવહન વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. જો કે, આરટીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, જો વાહનોના દસ્તાવેજોમાં કોઈ ખામી જણાશે કે ઓવત સ્પીડીંગના કિસ્સામાં આપોઆપ મેમો ફાટશે. બિહારમાં પરિવહન વિભાગે ટ્રાફિક નિયમો અને દંડ લાગુ કરવા માટે 8 ઓગસ્ટથી ઓટોમેટિક ઈ-ડિટેક્શન સિસ્ટમ શરૂ કરી છે, જેમાં ટ્રાફિકના નિયમો તોડનારાઓનું ઓટોમેટિક ચલણ કાપવામાં આવશે. આ નવી સિસ્ટમમાં, બિહારના ઘણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર લેટેસ્ટ કેમેરા લગાવવામાં આવ્યા છે, આ કેમેરા દ્વારા ગાડીની નંબર પ્લેટની તસવીરો લે છે અને તેના પરથી ગાડીના ઇન્સ્યોરન્સ, પીયુસી, ઓવર સ્પીડીંગ કરી રહી હતી કે નહિ તેવી માહિતી આપતું ચલન વાહન માલિકના રજિસ્ટર્ડ મોબાઈલ પર મોકલવામાં આવે છે. જિલ્લા વાહનવ્યવહાર અધિકારીએ જણાવ્યું હતું કે આ ઈ-ડિટેક્શન સિસ્ટમ છે. સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ સિસ્ટમને ટોલ પ્લાઝા પર લગાવવામાં આવે. જેથી જો વાહન બરાબર ચલાવવામાં ન આવે, કે વાહનના કાગળ વ્યવસ્થિત ન હોય, સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો વાહન માલિકના રજિસ્ટર્ડ નંબર પર ચલણ મોકલવામાં આવે છે.

ચિરાગ પાસવાનને પોલીસે મેમો ફટકાર્યો :
બિહારમાં આ નવી વ્યવસ્થા શરૂ થતાની સાથે જ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન પણ હાજીપુરથી ચંપારણ જતી વખતે ફસાઈ ગયા હતા અને નેશનલ હાઈવે પર ઓવર સ્પીડીંગ કરતા પકડાઈ ગયા હતા અને ડિપાર્ટમેન્ટે ચિરાગ પાસવાનને તેના મોબાઈલ પર ઓવરસ્પીડનું ચલણ મોકલી આપ્યું હતું. જેથી તેમને બે હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.

એર ઇન્ડિયા 1 ઓગસ્ટ, 2026થી દિલ્હી-ટોરન્ટો ફ્લાઇટ ઇંધણ ભરવા...

દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત...

દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને પગલે નર્મદા જિલ્લામાં...

રાજપીપલા,તા 23નર્મદા જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદના કારણે અનેક...

કરજણડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

રાજપીપલા, તા 23 ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના...

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ...

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here