Wednesday, August 5, 2026
HomeGujaratસુરેન્દ્રનગરમાં મોટી દુર્ઘટના, ગેરકાયદે ચાલતી ખાણમાં ભેખડ ધસતાં 30 વર્ષીય શ્રમિકનું મોત

સુરેન્દ્રનગરમાં મોટી દુર્ઘટના, ગેરકાયદે ચાલતી ખાણમાં ભેખડ ધસતાં 30 વર્ષીય શ્રમિકનું મોત

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Laborer Dies Due To Cliff Fall In Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી બેફામ થતી હોય છે. આદરમિયાન આસુનદ્રાળી ગામે ગેરકાયદે ચાલતી કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડી હતી. આ ઘટનામાં 30 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. જુવાનજોધ દીકરાનું મોત થતાં પરિવારમાં શોક માહોલ છવાયો છે. આ સમગ્ર મામલો ખનીજ માફિયાઓ દ્વારા દબાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે અગાઉ પણ સુરેન્દ્રનગરના ખંપાળિયામાં ભેટ સીમ વિસ્તારમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણમાં કામ કરતા ત્રણ મજૂરોના મોત નિપજ્યા હતા. ખનિજ માફિયાઓ 200 ફૂટ ઊંડે ગેરકાયદે ચાલતી કાર્બોસેલની ખાણમાં અચાનક ગેસ ગળતર થતા ત્રણના મોત નિપજ્યા હતા.

સુરેન્દ્રનગરમાં મોટી દુર્ઘટના, ગેરકાયદે ચાલતી ખાણમાં ભેખડ ધસતાં 30 વર્ષીય શ્રમિકનું મોત

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here