Monday, September 21, 2026
HomeGujaratJCI INDIA Zone 8 દ્વારા 300 સભ્યોની વિધાનસભા મુલાકાત – યુવા નેતૃત્વ...

JCI INDIA Zone 8 દ્વારા 300 સભ્યોની વિધાનસભા મુલાકાત – યુવા નેતૃત્વ માટે અનોખી પ્રેરણા

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

JCI INDIA Zone 8 દ્વારા રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની નોંધપાત્ર મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ઝોનમાંથી 300 જેટલા જુનિયર ચેમ્બરના સભ્યો જોડાયા. આ અભિગમનું મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં નાગરિક જાગૃતિ વધારવી, લોકશાહી વ્યવસ્થાની સમજ આપવી અને જાહેર જીવનમાં નેતૃત્વ માટે પ્રેરિત કરવાનું હતું. સભ્યોએ વિધાનસભાની કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી તથા ધારાસભાની બેઠક પ્રક્રિયા, ચર્ચા તથા નીતિ-નિર્માણના તંત્રને નજીકથી અનુભવ્યું. આવા અભ્યાસ યાત્રાઓમાંથી દરેક સભ્યોને રાજ્ય વ્યવસ્થાની સમજ મળે છે પરંતુ તેમને સમાજ માટે જવાબદારી નિભાવવાની પ્રેરણા પણ મળે છે. JCI INDIA Zone 8 ના ઝોન પ્રમુખ જે એફ એસ કિંજલ શાહ અને વિધાનસભા પ્રોજેકટ ચેરમેન જે એફ એસ લલિત બલદાણીયા દ્વારા જણાવ્યું કે, “વિધાનસભાની મુલાકાત યુવાસભ્યો માટે એક અનુપમ અનુભવ રહ્યો છે. આવા કાર્યક્રમો નાગરિક ધિરજ, જવાબદારી અને નેતૃત્વ ગુણોના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.” JCI INDIA Zone 8 હંમેશા યુવાશક્તિને સક્રિય અને જવાબદાર નાગરિક તરીકે ઘડવા તથા સમાજમાં યથાર્થ પરિવર્તન લાવવાના પ્રયાસો માટે પ્રતિબદ્ધ છે. આ વિધાનસભા મુલાકાત એ દિશામાં એક સશક્ત પગલું છે, જેમાંથી 300 જેટલા સભ્યોને આત્મવિશ્વાસ, જ્ઞાન અને પ્રેરણા મળી છે.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here