Sunday, October 4, 2026
HomeBreaking NewsSCO માં ભારતની મોટી કૂટનીતિક જીત, પાકિસ્તાનની ફજેતી

SCO માં ભારતની મોટી કૂટનીતિક જીત, પાકિસ્તાનની ફજેતી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ચીનમાં આયોજિત એસસીઓની બેઠકમાં એક બાજુ પાકિસ્તાનને જોરદાર પછડાટ મળી છે ત્યાં ભારતની મોટી કૂટનીતિક જીત થઈ છે. બેઠક પૂરી થયા બાદ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના રાષ્ટ્રાધ્યક્ષોએ ઘોષણપત્ર જાહેર કર્યું જેમાં ભારતના જમ્મુ અને કાશ્મીરમાં થયેલા પહેલગામ આતંકી હુમલાની આકરી ટીકા કરવામાં આવી છે. આ ઘટનાક્રમ પાકિસ્તાનની ફજેતી તરીકે જોવાઈ રહ્યો છે. ભારત માટે મોટી વાત એ છે કે જે મંચ પર રશિયા અને ચીન જેવા દિગ્ગજ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ હાજર હતા ત્યાં પાકિસ્તાન સામે જ પહેલગામ હુમલાની ટીકા કરતા આતંક વિરુદ્ધ લડતનો સંકલ્પ લેવાયો.એસસીઓની બેઠક બાદ આજે તમામ સભ્ય દેશોએ સંયુક્ત ઘોષણાપત્ર બહાર પાડ્યું. તેમાં કહેવાયું કે SCO ના તમામ સભ્ય દેશો પહેલગામ હુમલામાં થયલા આતંકી હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરે છે. એમ પણ કહેવાયું કે તમામ શબ્ય દેશોની મૃતકો અને ઘાયલોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના છે. આવા આતંકી હુમલાઓના દોષિતો અને મદદગારોને ન્યાયના ઘેરામાં લાવવા જોઈએ.SCO એ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે સભ્ય દેશ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની આકરી ટીકા કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે જે વાત ભારત લાંબા સમયથી કહેતું હતું તે પણ SCO ના આ ઘોષણાપત્રમાં છે. ભારત કહેતું હતું કે આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં બેવડા માપદંડો હોવા જોઈએ નહીં. SCO ના ઘોષણાપત્રમાં પણ આ લાઈન નોંધાઈ છે કે તમામ સભ્ય દેશ વિશ્વ સમુદાયને આતંકવાદીઓની સરહદપાર ગતિવિધિઓ સહિત આતંકવાદનો મુકાબલો કરવાનું આહ્વાન કરે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here