Sunday, October 11, 2026
HomeGujaratગુજરાત સરકારે વીજળી પરનો ફ્યુઅલ સરચાર્જ ઘટાડ્યો, 1.75 કરોડ ગ્રાહકોને ફાયદો થશે

ગુજરાત સરકારે વીજળી પરનો ફ્યુઅલ સરચાર્જ ઘટાડ્યો, 1.75 કરોડ ગ્રાહકોને ફાયદો થશે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને ઓછી કિંમતે વીજળી પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ જુલાઈ ૨૦૨૫થી વીજળીના ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ ૧૫ પૈસાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.ગુજરાત સરકાર દ્વારા 1 જુલાઈ ૨૦૨૫થી વીજળીના વપરાશ પર લાગતો ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ ૨.૩૦ના ઘટાડેલા દરે વસૂલવામાં આવશે.આ દર ગુજરાત વીજળી નિયમન આયોગ (GERC) દ્વારા કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડાથી રાજ્યના લગભગ ૧.૭૫ કરોડ ગ્રાહકોને ફાયદો થશે. જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન વીજળીના બિલમાં ૪૦૦ કરોડથી વધુની બચત થવાની અપેક્ષા છે.જાન્યુઆરી ૨૦૨૪થી ફ્યુઅલ સરચાર્જનો દર પ્રતિ યુનિટ ૩.૩૫ થી ઘટાડીને ૨.૮૫ કરવામાં આવ્યો હતો, જે ૫૦ પૈસાનો ઘટાડો હતો. આ રાહતને આગળ વધારતા ઓક્ટોબર ૨૦૨૪થી આ દરમાં વધુ ૪૦ પૈસાનો ઘટાડો કરીને ૨.૪૫ પ્રતિ યુનિટ કરવામાં આવ્યો હતો.૨૦૨૫-૨૬ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલથી જૂન ૨૦૨૫) દરમિયાન ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ ૨.૪૫ જ રહ્યો હતો. હવે રાજ્ય સરકારે વર્તમાન ફ્યુઅલ સરચાર્જને પ્રતિ યુનિટ વધુ ૧૫ પૈસા ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here