Sunday, October 4, 2026
HomeBreaking Newsસાબરમતીના પાણી ફરી વળ્યા, ભૂખ્યા-તરસ્યા લોકો ધાબે ચઢ્યાં

સાબરમતીના પાણી ફરી વળ્યા, ભૂખ્યા-તરસ્યા લોકો ધાબે ચઢ્યાં

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ખેડા: સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવતાં ખેડા જિલ્લાના રસિકપુરા ગામમાં સ્થિતિ કફોડી બની છે. છેલ્લા 15 દિવસમાં બીજી વખત ગામમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છેSDRFની ટીમ રસિકપુરા ગામમાં ફૂડ પેકેટ આપવા માટે પહોંચી છે. રસિકાપુરા અને તેની આસપાસના ગામો પણ સાબરમતીના પાણીથી પ્રભાવિત થયા છે. સ્થાનિકોની હાલત પાણીના લીધે કફોડી બની છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ધાભા ચડી ગયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.સાબરમતી નદીના પાણી ખેડાના રસિકપુરામાં ફરી વળ્યા છે. ખેડા-ધોળકા રોડ પર સાબરમતીના પાણી ફળી વળતા પશુપાલકોની હાલત કફોડી બની ગઇ છે. ખેડાના રસિકપુરા ગામમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ છે. પશુપાલકો પોતાના 700થી વધુ પશુઓ લઈને રસ્તા પર લઈને ચાલી આવ્યા છે. હવે પશુઓને ખવડાવવાની સમસ્યા ઉભી થઇ છે, ઘાસચારો પણ નથી. લોકોના ઘર આગળ તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘરોમાં 9થી 10 ફૂટ પાણી ભરાઈ ગયા છે. હાલમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ થતા લોકો પોતાના ધાબા પર રહી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા SDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.સાબરમતીના પાણી ખેડા તાલુકાના ગામડાઓમાં ફરી વળ્યા છે. કલોલી ગામથી પથાપુરા થઈ સ્ટેટ હાઈવેને જોડતા રોડ પર પાણી ફરી વળ્યા છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here