Friday, June 5, 2026
HomeGujaratગાંધીનગરમાં 115 દબાણકર્તાઓને આખરી નોટીસ

ગાંધીનગરમાં 115 દબાણકર્તાઓને આખરી નોટીસ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

સરકારી જમીનમાં દબાણ કરનાર સામે ગાંધીનગર મહાનગરપાલિકાને અનેક ફરિયાદ મળી રહી છે. જેથી આ ફરિયાદને આધારે ગાંધીનગર મહાનગરપાલિકા તંત્રએ કામગીરી હાથ ધરી છે. ઉત્તર ઝોન એસ્ટેટ શાખા દ્વારા શહેરના પેથાપુર વિસ્તારમાં જી.ઈ.બી.ની પાછળ, નદી કાંઠે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે ગાંધીનગર મહાનગર પાલિકાએ 115 દબાણકર્તાઓને તેમના બાંધકામો સંબંધિત આધાર-પુરાવા રજૂ કરવા અંગે ફરમાન કરીને નોટિસ પાઠવવામાં આવી છે.નોંધનીય છે કે, આ દબાણકર્તાઓને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અગાઉ 22 ઓગસ્ટે પણ એક નોટિસ આપવામાં આવી હતી. જોકે, તેના પર કોઈ નક્કર કાર્યવાહી ન થતાં ફરી એકવાર એટલે 10 અને 11 સપ્ટેમ્બરના રોજ ફરી એકવાર કાર્યવાહીના ભાગરૂપે 115 દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી છે. આ નોટીસમાં સાત દિવસની અંદર બાંધકામના કાયદેસરતાના પુરાવા રજૂ કરવા માટે આખરી નોટિસ ફટકારવામાં આવી છે.ગાંધીનગર મહાનગરપાલિકાના એસ્ટેટ શાખા દ્વારા આ દબાણો દૂર કરીને સરકારી જમીનને ખુલ્લી કરાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શહેરી વિકાસને અવરોધતા દબાણોને હટાવીને કાયદેસરતા સ્થાપિત કરવાનો છે. જો નિર્ધારિત સમય મર્યાદામાં દબાણકર્તાઓ દ્વારા યોગ્ય પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો નિયમાનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here