Friday, June 5, 2026
HomeMumbaiઘાટકોપર કથાને વિરામ,નવી કથા ૬ ડીસેમ્બરથી ઓશોની સ્મૃતિમાં જબલપુરથી ગવાશે

ઘાટકોપર કથાને વિરામ,નવી કથા ૬ ડીસેમ્બરથી ઓશોની સ્મૃતિમાં જબલપુરથી ગવાશે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ઘાટકોપર-મુંબઇની કથાનો આજે પૂર્ણાહૂતિ દિવસ.બીજ પંક્તિઓનાં ગાયન બાદ કથા પ્રસંગો સાથે ઉપસંહારક વાતોને વણી લ સદ્ભાવના વૃધ્ધાશ્રમ અને વૃક્ષ સંવર્ધનનું પરમારથ કાર્ય કરતા સૌ ટ્સ્ટીશ્રીઓ,કાર્યકરો અને દાનવીરો તેમજ નમ્રમુનિ સાહેબની આશીર્વાદક છાયામાં મનોરથી પરાગભાઇ શાહની સેવાઓ તરફ પસન્નતા અને સાધુવાદ વ્યક્ત કર્યો. કથાની શરૂઆત કરતા બાપુએ કહ્યું કે માનસ વંદે માતરમ નારાથી સમગ્ર ભારત અને સમસ્ત વિશ્વ માટે નાદ વ્યક્ત થયો અને એમાં આપણે માતૃ પંચકની પણ વંદના કરી. સાથે-સાથે ઉમેર્યું કે પોતાના સેવકો માટે પરાગભાઈએ મકાન-ફ્લેટની ચાવી આપી એ માનવતાના યજ્ઞમાં ખૂબ મોટી આહૂતિ છે.આવા અનેક પ્રકલ્પો એના હસ્તે થતા રહે એવી પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું કે વિજ્ઞાન કહે છે કે અહીં કંઈ ન હતું ત્યારે ખૂબ જ મોટો નાદ,મહાવિસ્ફોટ,બિગબેંગ થયો અને એના ગર્ભમાંથી ઘણું બધું નિર્માણ પામ્યું. નાસાએ આ બિગબેંગ,આ વાણીને પકડીને રેકોર્ડિંગ પણ કરી છે- એ વાણી આપણી મા છે.વાણી માતા છે એટલે સરસ્વતીને આપણે પૂજીએ છીએ.ખૂબ ઊંડાણથી સાંભળીએ તો એમાં પ્રણવની ધ્વનિ ઓમકારનો અવાજ સંભળાય છે.આદિ ધ્વનિ નભવાણી કે આકાશવાણી જેને આપણે પરાવાણી કહી શકીએ. ઉપરથી આવે તો એ નભવાણી છે અને કોઈ ભજનાનંદીની નાભિમાંથી ઉપર જાય તો એ નાભીવાણી છે.એ સર્જન કરે છે.એ મહા આકાશમાંથી આવે કે ઘટ આકાશમાંથી આવે,એ પહેલી વાણી છે.ઓમ સાર્વત્રિક છે કોઈ પણ ધર્મ ઓમના નાદને સ્વિકારે છે. બીજી વેદવાણી પણ માતા છે.ચાર વેદ અને એમાં સૌથી પહેલા ઋગ્વેદ આવ્યો. સંતવાણી પણ આપણી મા છે.કોઈ સાધુ-કબીર, નાનક,મીરા,તુકારામ,જ્ઞાનદેવ,જેવા સંતોની વાણી એમાં છે. ચોથી ગુરુવાણી-જે ભૌતિક રીતે કદાચ દૂર હોય પણ મનથી ખૂબ નજીક બેસાડીને આપણને પ્રસાદ આપે છે.આખી શીખ પરંપરામાં ગુરુબાની ઉતરી છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here