Thursday, October 8, 2026
HomeGujaratSuratસુરતના સરથાણા નેચર પાર્કમાં રાત્રીની ઠંડીથી પ્રાણીઓને બચાવવા હીટર મુકાયા

સુરતના સરથાણા નેચર પાર્કમાં રાત્રીની ઠંડીથી પ્રાણીઓને બચાવવા હીટર મુકાયા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

નવેમ્બર મહિનો પુરો થયો અને ડિસેમ્બર શરૂ થતાની સાથે જ સુરતમાં ઠંડીનો ચમકારો પણ શરુ થયો છે. આ ઠંડીથી સુરતના સરથાણા નેચર પાર્કમાં રાખવામા આવેલા પશુ પક્ષીઓને રક્ષણ આપવા માટે પાલિકા દ્વારા હિટર મુકવા સાથે અન્ય ઉપાયો શરૂ કરાયા છે. સરથાણા નેચર પાર્કમાં હિંસક પ્રાણીઓના પીંજરા બહાર હીટર જ્યારે પક્ષીઓના પીંજરામાં બલ્બ અને ખુલ્લામાં રહેતા હરણ જેવા પ્રાણી રહે છે ત્યાં લાકડા સળગાવી તાંપણું પણ કરવામાં આવી રહ્યું છે.  હાલ ડિસેમ્બર મહિનો શરૂ થયો છે તેમ છતાં પણ વધુ જોઈએ એવી ઠંડી શરૂ થઈ નથી. સુરતમાં રાત્રિ દરમિયાન ઠંડીનો ચમકારો જોવા મળે છે પરંતુ હજી પણ દિવસના સમયે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રીના સમયે સુરતમાં શિયાળો શરૂ થઈ રહ્યો છે અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. હજી ઠંડીની શરૂઆત પુરી થઈ નથી. પરંતુ પાલિકાના શ્યામાપ્રસાદ મુખર્જી ઝુઓલોજીકલ ગાર્ડનમાં પ્રાણીઓને ઠંડીથી રક્ષણ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં વહેલી સવારે અને સાંજે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આખો દિવસ ઠંડા પવનના સુસવાટા ફૂંકાય રહ્યા છે, એવામાં જનજીવન સાથે વન્યજીવનને પણ અસર પહોંચતી હોય છે, પ્રાણી સંગ્રહાલયના ડો.રાજેશ પટેલ કહે છે, સિંહ, વાઘ, દીપડા, રીંછ વિગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રી દરમિયાન નાઈટ શેલ્ટર ની બહાર હીટર મુકવામાં આવ્યા છે જેના કારણે પ્રાણીઓને ઠંડીથી રક્ષણ મળી રહ્યું છે. આ ઉપરાંત ઠંડીથી પક્ષીઓને બચાવવા માટે પીંજરામાં બલ્બ મુકવામાં આવી રહ્યાં છે અને હરણને રાખવામાં આવે છે તે મેદાનમાં રાત્રી દરમિયાન ઠંડી વધે તો તાપણા પણ કરવામાં આવી રહ્યા છે. 

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here