Monday, October 5, 2026
HomeGujaratખનીજોનું વહન કરતા વાહનો પર બાજ નજર રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા...

ખનીજોનું વહન કરતા વાહનો પર બાજ નજર રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા જીપીએસ (GPS) સિસ્ટમ અનિવાર્ય કરવામાં આવી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

આ યોજનાના અમલીકરણમાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગની ઘોર ઉદાસીનતા સામે આવી છે. નવાઈની વાત એ છે કે, જિલ્લામાં કેટલા વાહનોમાં જીપીએસ લાગ્યા છે કે કેમ, તેની કોઈ જ માહિતી સ્થાનિક કચેરી પાસે ઉપલબ્ધ નથી. જ્યારે સ્થાનિક ખાણ ખનીજ વિભાગનો સંપર્ક કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ આખી સિસ્ટમ ‘ગાંધીનગરથી ઓપરેટ થાય છે’ તેમ કહીને હાથ અદ્ધર કરી દે છે. ખનીજ ઉત્પાદકો દ્વારા નવા કાયદાનો અમલ કઈ રીતે કરવો, તેની કોઈ સ્પષ્ટ ગાઈડલાઈન પણ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ નથી. પરિણામે સ્થાનિક તંત્ર માહિતીના અભાવે પોતાની જવાબદારીઓમાંથી છટકી રહ્યું હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે.
ખનીજ ઉત્પાદકોમાં ઉગ્ર રોષ છે કે સરકારના આ નવા નિયમોની સૌથી માઠી અસર પ્રામાણિકપણે રોયલ્ટી ભરીને વ્યવસાય કરતા વેપારીઓને થશે. ઉત્પાદકોના જણાવ્યા મુજબ જેઓ રોયલ્ટી પાસ મેળવીને કાયદેસર ખનન અને વહન કરે છે, તેઓ ટેકનિકલ આંટીઘૂંટીમાં ફસાશે. બીજી તરફ, રોયલ્ટી વગર બેફામ ખનીજ ચોરી કરતા તત્વોને આ સિસ્ટમથી કોઈ ફરક પડવાનો નથી. આવી સ્થિતિમાં રોયલ્ટી ચોરી ઘટવાને બદલે વધવાની શક્યતા છે, કારણ કે કેટલાક ઉત્પાદકો જીપીએસ બંધ કરીને પણ બિન્ધાસ્ત વેપાર કરે તેવી વકી છેજીપીએસ સિસ્ટમના અમલ સાથે જ ખાણ ખનીજ વિભાગમાં ભ્રષ્ટાચાર વધશે તેવો ગણગણાટ શરૂ થઈ ગયો છે. જાણકારોના મતે, ખનીજ માફિયાઓને બચાવવા માટે અને નિયમોના ભંગ બદલ કાર્યવાહી ન કરવા માટે અધિકારીઓ દ્વારા હપ્તાખોરી વધી શકે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here