Wednesday, August 5, 2026
HomeEntertainmentકેરલ સ્ટોરીઝનો સર્જક વિપુલ શાહ ભારે લાલચુ છેઃ અનુરાગ કશ્યપ

કેરલ સ્ટોરીઝનો સર્જક વિપુલ શાહ ભારે લાલચુ છેઃ અનુરાગ કશ્યપ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

મુંબઈ: ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપે ‘કેરલ  સ્ટોરીઝ ટુ’ ફિલ્મને પ્રોપેગેન્ડા ફિલ્મ ગણાવી છે અને આ ફિલ્મનો સર્જક વિપુલ શાહ ભારે લાલચુ હોવાનો આરોપ મૂક્યો છે. 

આ ફિલ્મનાં ટ્રેલરમાં એક મહિલાને પરાણે બીફ ખવડાવાતું હોવાનું દર્શાવાયું છે. અનુરાગ કશ્યપે આ સીનની ભારે ટીકા કરતાં કહ્યું હતું કે આ રીતે કોઈ બીફ તો શું કોઈને ખિચડી પણ ખવડાવતું નથી.  અનુરાગ કશ્યપે વિપુલ શાહની આકરી ટીકા કરતાં કહ્યું હતું કે તે મહાલાલચુ છે. તેને લોકો વચ્ચે વૈમનસ્ય ફેલાવીને પૈસા કમાવવામાં જ રસ છે. 

ઉલ્લેખનીય છે કે ‘કેરલ સ્ટોરીઝ ટુ’ને અપાયેલાં સેન્સર સર્ટિફિકેટ સામે કેરલમાંથી અરજી થઈ છે. તે સંદર્ભમાં સેન્સર બોર્ડ દ્વારા ગયાં સપ્તાહે આ ફિલ્મના  સર્જક વિપુલ શાહને નોટિસ પણ અપાઈ છે. કેરલના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયને કહ્યું હતું કે આ ફિલ્મ હળાહળ જુુઠ્ઠાણું અને દ્વૈષ ફેલાવતી ફિલ્મ છે અને તે કેરળના સમાજને ખોટી રીતે ચિતરે છે. જોકે, વિપુલ શાહે અગાઉ એવી સ્પષ્ટતા કરી હતી કે આ ફિલ્મ કોર્ટોમાં ખરેખર લડવામાં આવેલા કેટલાક કેસો પર આધારિત છે. 

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here