Wednesday, August 5, 2026
HomeNew Delhi"ભારત શાંતિના પક્ષમાં," પશ્ચિમ એશિયા કટોકટી પર રાજ્યસભામાં બોલ્યા વિદેશ મંત્રી જયશંકર

“ભારત શાંતિના પક્ષમાં,” પશ્ચિમ એશિયા કટોકટી પર રાજ્યસભામાં બોલ્યા વિદેશ મંત્રી જયશંકર

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજે 9 માર્ચથી શરૂ થઈ રહ્યો છે, જે 2 એપ્રિલ સુધી ચાલશે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ તેમના લોકસભા સાંસદોને 9 માર્ચથી 11 માર્ચ સુધી ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જાહેર કર્યો છે. કોંગ્રેસે તેમના સાંસદોને આ દિવસોમાં હાજર રહેવા જણાવાયું છે, કારણ કે લોકસભા અધ્યક્ષને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા થવાની સંભાવના છે. આજે સદનમાં વિપક્ષના હોબાળા વચ્ચે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર નિવેદન આપ્યું. ત્યારે સત્રને લઈને ભાજપે પણ તેમના સાંસદોને હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. વિપક્ષે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવા માટે પ્રસ્તાવની નોટિસ રજૂ કરી છે. 118 વિપક્ષી સાંસદોએ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. જોકે, 29 તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ નોટિસ પર હસ્તાક્ષર કર્યા નથી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ તેમના પક્ષના અધ્યક્ષના નિર્દેશ મુજબ અવિશ્વાસ પ્રસ્તાવને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. સૂત્રો સૂચવે છે કે તૃણમૂલ કોંગ્રેસના સાંસદો લોકસભા અધ્યક્ષ વિરુદ્ધ મતદાન કરશે.ભાજપના સાંસદ કંગના રનૌતે કહ્યું, “તેઓએ (વિપક્ષે) જવાબ સાંભળ્યો પણ નહીં. પહેલા તેમણે કહ્યું કે તેઓ સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે. આજે જ્યારે તેની ચર્ચા થવાની હતી, ત્યારે તેઓ તેના વિશે વાત કરવા માંગતા ન હતા. પછી, તેમણે ન તો જયશંકરજીનો જવાબ સાંભળ્યો અને ન તો બીજા કોઈને સાંભળવા દીધો. તેથી, તે ખરેખર અવ્યવહારીક હતું.”

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here