Wednesday, July 15, 2026
HomeReligionઅમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના બાળકો દ્વારા ભગવાન...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના બાળકો દ્વારા ભગવાન જગન્નાથ ની 149 મી રથયાત્રા ની ભવ્ય ઉજવણી કરવામાં આવી 

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

સાગબારા તાલુકાના સેલંબા નવાગામ ફળિયાના યુવકને દીપડાએ ફાડી ખાધો

સાગબારા તાલુકાના સેલંબા નવાગામ ફળિયાના યુવકને દીપડાએ ફાડી ખાધો નર્મદા...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન જગન્નાથજીની 149 પવિત્ર રથયાત્રા પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળામાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.કાર્યક્રમની શરૂઆત ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને આરતી સાથે થઈ હતી. ત્યારબાદ, વિદ્યાર્થીઓએ “જય જગન્નાથ” ના જયઘોષ સાથે શાળા પરિસરમાં પ્રતિકાત્મક રથયાત્રા યોજી હતી.

વિદ્યાર્થીઓએ ભગવાન જગન્નાથજીના જીવન અને રથયાત્રાના ધાર્મિક તથા સાંસ્કૃતિક મહત્વ વિશે માહિતી રજૂ કરી હતી. આ ઉપરાંત, તેમણે ભક્તિગીતો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રસ્તુત કર્યા હતા.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

સાગબારા તાલુકાના સેલંબા નવાગામ ફળિયાના યુવકને દીપડાએ ફાડી ખાધો

સાગબારા તાલુકાના સેલંબા નવાગામ ફળિયાના યુવકને દીપડાએ ફાડી ખાધો નર્મદા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here