Saturday, October 3, 2026
HomeEntertainmentBollywoodસોનાક્ષી બત્રા, ‘જગદ્ધાત્રી’માં આગળની વાર્તા વિશે કહે છે, “આગળ હજી વધુ રસપ્રદ...

સોનાક્ષી બત્રા, ‘જગદ્ધાત્રી’માં આગળની વાર્તા વિશે કહે છે, “આગળ હજી વધુ રસપ્રદ વણાંક આવશે”

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ઝી ટીવી દર્શકોના દિલોંની સાથોસાથ ટીઆરપી ચાર્ટ્સ પર પણ રાજ કરી રહ્યું છે. ‘જગદ્ધાત્રી’ એ જોરદાર રીતે આગળ વધીને તેની આકર્ષક વાર્તાથી દર્શકોના દિલ જિત્યા છે. તાજેતરના એપિસોડે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે, કેમકે દેશમુખ પરિવાર અને નાયક પરિવારે જગદ્ધાત્રી (સોનાક્ષી બત્રા) અને શિવાય (ફરમાન હૈદર)ના સંબંધો વિશે પ્રશ્નો શરૂ કર્યા છે. જ્યારે બધા જ તેમને પ્રશ્નો પૂછી રહ્યા છે, ત્યારે આજી અને માયા એ બંનેની સાથે ઉભી રહ્યા છે. માયા એ નક્કી કર્યું છે કે, બધાની સામે તેમના લગ્ન કરશે. આ જોરદાર નાટકની વચ્ચે અભિનેત્રી સોનાક્ષી બત્રા શોના આગામી વણાંક વિશે ચર્ચા કરતા કહે છે કે, શોએ દર્શકોને ટેલિવિઝન સ્ક્રીન પર જકડી રાખશે. તે કહે છે કે, “આપણે તાજેતરમાં જ જોયું કે, કઈ રીતે દેશમુખ અને નાયક પરિવાર એવું પૂછી રહ્યા છે કે, શું શિવાય અને જગદ્ધાત્રીના લગ્ન ખરેખર થયા છે અને આ જ અનિશ્ચિતતાએ વાર્તામાં ઉથલ-પાથલ મચાવી છે. પણ આગળ તેનાથી પણ વધુ રોમાંચક બની રહેશે. જગદ્ધાત્રીના જીવનનું એક મોટો વણાંક આવશે અને તેની દુનિયા સંપૂર્ણપણે બદલી જશે. તે જે પરિસ્થિતિમાં હશે, તે અત્યંત અસામાન્ય,અણધારી છે અને તેની સામે એવા પડકાર હશે જે દર્શકોએ ક્યારેય નથી જોયા. હું દર્શકોને ખાતરી આપું છું કે, હવેની વાર્તા તેમના માટે આશ્ચર્ય અને લાગણીથી ભરપૂર હશે. દર્શકોએ અમારા શો, જગદ્ધાત્રી પર ખૂબ જ પ્રેમ વરસાવ્યો છે અને આ વણાંકો એ તેમના માટે અમારી ભેટ છે. દરેક નવો વણાંક તેમને ટેલિવિઝન સ્ક્રીન પર જોડાયેલા રાખશે અને આગળ શું થશે તે જાણવા પણ ઉત્સુક રહેશે. કલાકારો તરીકે અમે આ સિકવન્સના શૂટિંગની મજા માણી રહ્યા છીએ. આવી આકર્ષક અને બહુસ્તરિય વાર્તા જીવનમાં હંમેશા રોમાંચક હોય છે અને મને દરેક રીતે જગદ્ધાત્રીનું પાત્ર કરવાની ખૂબ જ મજા આવે છે. હું આશા રાખું છું કે, દર્શકોને પણ આગામી વણાંકો જોવાની એટલી જ મજા આવશે, જેટલી મજા અમને તેના શૂટિંગમાં આવી છે.” જગદ્ધાત્રી અને શિવાય હવે એક મોટી અસમંજસમાં મૂકાયા છે, તેમની સામે ઘણા પ્રશ્નો ઉભા થઈ ગયા છે. શું તેઓ પરિવારની સામે ફરીથી લગ્ન કરશે? સૌથી વધુ મહત્વનું શું શિવાયનું દિલ જગદ્ધાત્રીએ તોડ્યા બાદ તે ફરીથી તેની સાથે લગ્ન કરવા તૈયાર થશે? આગામી વણાંક વિશે વધુ જાણવા જોતા રહો, ‘જગદ્ધાત્રી’ દરરોજ રાત્રે 10 વાગે ફક્ત ઝી ટીવી પર!

આ જોરદાર નાટકની વચ્ચે અભિનેત્રી સોનાક્ષી બત્રા શોના આગામી વણાંક વિશે ચર્ચા કરતા કહે છે કે, શોએ દર્શકોને ટેલિવિઝન સ્ક્રીન પર જકડી રાખશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here