Thursday, July 30, 2026
HomeGujaratAhmedabadગૌરવ દહિયા દ્વારા દિલ્હીની યુવતી સામે કરેલી ફરિયાદ

ગૌરવ દહિયા દ્વારા દિલ્હીની યુવતી સામે કરેલી ફરિયાદ

Date:

Related stories

વેદાંતા પાવરનો કવાર્ટર 1 નાણાકીય વર્ષ 27માં આવકમાં વર્ષ-દર-વર્ષ 31%નો...

નાણાકીય વર્ષ 27 ના પ્રથમ કવાર્ટર દરમિયાન આવકમાં વર્ષ-દર-વર્ષ...

બ્યૂટી ગેરેજ લિમિટેડે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું

ભારતમાં જ વિકસેલી પ્રીમિયમ અને સલૂન-ગ્રેડ હેરકેર કંપની બ્યૂટી...

Vi ફાઉન્ડેશન અને એરિકસ્સને રોબોટ્ત્સવ શરૂ કર્યો : વર્ગખંડની...

એરિકસ્સન સાથે ભાગીદારીમાં રોબોટિક્સ લેબ પ્રોગ્રામ એના ડિજિટલ પ્લેટફોર્મ...

એકમાત્ર સદગુરુ જ અભય પદનું દાન કરનારા છે! સ્વયં...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. એકમાત્ર સદગુરુ જ...

ટીચ ફોર ઈન્ડિયા સમથિંગ બિગરમાટે દ્વાર ખોલે છે

ટીચ ફોર ઈન્ડિયા 2027 ફેલોશિપ માટે અરજીઓ 1 ઓગસ્ટ,...

દહિયાએ પોતાની ફરિયાદમાં યુવતી ખોટી રીતે ફસાવતી હોવાનો અને બ્લેકમેઇલિંગ કરતી હોવાનો કરેલો આરોપ

અમદાવાદ, તા.૨૪
આઇએએસ અધિકારી ગૌરવ દહિયાના દિલ્હીની યુવતી સાથેના સંબંધોને લઇ સામે આવેલા ખુલાસા બાદ આજે આઇએએસ અધિકારી ગૌરવ દહિયાએ ગાંધીનગરના સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં દિલ્હીની યુવતી લીનુ સિંગ વિરૂધ્ધ આખરે અરજી કરી ફરિયાદ નોંધાવી હતી.
દહિયાના દિલ્હીની યુવતી સાથેના સંબંધોના કથિત પ્રકરણને લઇ ખાસ કરીને સરકારી વર્તુળમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આઇએએસ અધિકારી ગૌરવ દહિયા દ્વારા પોલીસ સમક્ષ કરાયેલી ફરિયાદ-અરજીમાં યુવતી તેમને ખોટી રીતે ફસાવતી હોવાનો અને બ્લેકમેઇલિંગ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ યુવતી ફેસબુક અને ટ્‌વીટરમાં જે ફોટા ટ્‌વીટ કર્યા છે તેને મોર્ફ કરેલા હોવાનું પણ અરજીમાં જણાવ્યું છે. એક વર્ષથી આ યુવતી હેરાનગતિ કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દરમ્યાન આ સમગ્ર મામલે ગાંધીનગર ડીવાયએસપી એમ.કે રાણાએ જણાવ્યું હતું કે, આઇએએસ અધિકારી ગૌરવ દહિયા તરફથી અરજી આપવામાં આવી છે. જેમાં યુવતી ઓફિસમાં ફોન કરી ખોટી રીતે હેરાનગતિ કરે છે. આ યુવતીએ તેમની પત્ની સાથે સંબંધો ખરાબ કરાવી છૂટાછેડા કરાવ્યા હોવાના અને બ્લેકમેઇલિંગ કરી મકાન પણ લઈ લીધું હોવા સહિતના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. પોલીસ આ અરજી અંગે હાલ તપાસ ચલાવી રહી છે. આગામી દિવસોમાં કેસમાં સત્ય હકીકતો સામે લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

વેદાંતા પાવરનો કવાર્ટર 1 નાણાકીય વર્ષ 27માં આવકમાં વર્ષ-દર-વર્ષ 31%નો...

નાણાકીય વર્ષ 27 ના પ્રથમ કવાર્ટર દરમિયાન આવકમાં વર્ષ-દર-વર્ષ...

બ્યૂટી ગેરેજ લિમિટેડે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું

ભારતમાં જ વિકસેલી પ્રીમિયમ અને સલૂન-ગ્રેડ હેરકેર કંપની બ્યૂટી...

Vi ફાઉન્ડેશન અને એરિકસ્સને રોબોટ્ત્સવ શરૂ કર્યો : વર્ગખંડની...

એરિકસ્સન સાથે ભાગીદારીમાં રોબોટિક્સ લેબ પ્રોગ્રામ એના ડિજિટલ પ્લેટફોર્મ...

એકમાત્ર સદગુરુ જ અભય પદનું દાન કરનારા છે! સ્વયં...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. એકમાત્ર સદગુરુ જ...

ટીચ ફોર ઈન્ડિયા સમથિંગ બિગરમાટે દ્વાર ખોલે છે

ટીચ ફોર ઈન્ડિયા 2027 ફેલોશિપ માટે અરજીઓ 1 ઓગસ્ટ,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here