Thursday, October 15, 2026
Homenationalભારત-ગુયાના વચ્ચે હવાઈ સેવા સમજૂતી થઇ, PM મોદીના નેતૃત્વ હેઠળ કેબિનેટની મંજૂરી

ભારત-ગુયાના વચ્ચે હવાઈ સેવા સમજૂતી થઇ, PM મોદીના નેતૃત્વ હેઠળ કેબિનેટની મંજૂરી

Date:

Related stories

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

નવી દિલ્હી : પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને ગુયાના વચ્ચે હવાઈ સેવા સમજૂતીને મંજૂરી આપી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી. ડિપ્લોમસી નોટ્સની આપ-લે બાદ હવાઈ સેવા સમજૂતી લાગુ થશે. જેમાં પુષ્ટી કરાશે કે બંને પક્ષોએ સમજૂતી લાગુ કરવા માટે જરુરી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે.ગુયાના સાથે હવાઈ સેવા સમજૂતી પર હસ્તાક્ષર થયા બાદ બંને દેશો વચ્ચે હવાઈ સેવાઓની જોગવાઈઓ માટે એક રુપરેખા તૈયાર કરાશે. તેની સાથે એવિયેશન માર્કેટ અને ભારતમાં એવિયેશન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. ઈન્ટરનેશનલ એર કનેક્ટિવિટી મજબૂત કરવા માટે અત્યાર સુધી અનેક દેશો સાથે એર સર્વિસ સમજૂતી પર હસ્તાક્ષર કરાયા છે. ખરેખર એર સર્વિસિઝ એગ્રીમેન્ટ બે દેશો વચ્ચે હવાઈ સંચાલન માટે કાનૂની માળખું પૂરું પાડે છે. જે દેશોની સંપ્રુભતા, વાહનોની રાષ્ટ્રીયતા અને પ્રત્યેક પક્ષની નોમિનેટ એરલાઈન્સ માટે કોમર્શિયલ ઓપોર્ચ્યુનિટી પર આધારિત છે. હાલમાં ભારત અને ગુયાનાના સહાકારી ગણરાજ્યની સરકાર વચ્ચે કોઈ હવાઈ સેવા સમજૂતી થઈ નથી. 

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here