Monday, October 5, 2026
HomeGujaratવર્ષના પહેલા જ દિવસે IAS-IPS અધિકારીઓને મળ્યું પ્રમોશન

વર્ષના પહેલા જ દિવસે IAS-IPS અધિકારીઓને મળ્યું પ્રમોશન

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

આજથી વર્ષ 2026ની શરૂઆત થઈ છે. નવા વર્ષનો પહેલો જ દિવસ રાજ્યના IAS-IPS અધિકારીઓ માટે શુભ સાબિત થયો છે. ગુજરાત સરકાર દ્વારા IAS-IPS અધિકારીઓના પ્રમોશનનો ઓર્ડર રિલીઝ કરવામાં આવ્યો છે. જે મુજબ એક સાથે 14 IPS અધિકારીઓને પ્રમોશન કરાયું છે, આ ઉપરાંત IAS અધિકારીઓના પણ પ્રમોશન થયા છે અને ગ્રેડ પેમાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે. IPS અધિકારીઓના પ્રમોશનની વાત કરીએ તો વડોડરા શહેરના પોલીસ કમિશનર IPS નરસિંમ્હા એન. કોમારને DG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે તેમનો ગ્રેપ પે લેવલ 16નો રહેશે. તેઓ 1996ની બેચના IPS ઓફિસર છે. 1996ની બેચના ડો. એસ. રાજકુમાર જેઓ ગાંધીનગરના ADG હતા તેમને પણ DG તરીકે પ્રમોશન અપાયું છે. તો અમદાવાદ શહેરના એડિશનલ કમિશનર IPS નીરજ બડગુજરને IG તરીકે પ્રમોટ કરાયા છે. ગાંધીનગર ઈન્ટેલિજન્સ વિભાગમાં SP તરીકે સેવારત ડો. સુધિરકુમાર દેસાઈને DIG તરીકે પ્રમોશન અપાયું છે. તો સુરત શહેરના ડેપ્યુટી કમિશનર ડો. કરણરાજ વાઘેલાને DIG તરીકે પ્રમોટ કરાયા છે.2013ની બેચના 13 IAS અધિકારીઓના ગ્રેડ પેમાં વધારો કરવામાં આવ્યો છે. તેમને હવે લેવલ 13 પે મેટ્રિક્સ મુજબ પગાર તથા અન્ય ભથ્થા ચૂકવાશે. ગુજરાતના નાણા વિભાગમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે કાર્યરત IAS ડો. ટી. નટરાજનને ગુજરાત સરકારમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે પ્રમોશન અપાયું છે. ઈન્ડસ્ટ્રીયલ અને માઈન્સ વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી IAS મમતા વર્માને એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે પ્રમોટ કરાયા છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here