Friday, June 19, 2026

IPDigitalera@05 Tushar

spot_img

PM અન્ન યોજનાના ફાયદાનો ભાજપ સોશિયલ મીડિયા થકી પ્રચાર કરશે

દુકાનો પર અન્ન વિતરણ યોજના લાભાર્થી ધન્યવાદ સંમેલનના પોસ્ટર લગાવાશેરાજ્યમાં મોંઘવારીથી પ્રજા ત્રસ્ત થઇ રહી છે ત્યારે રેશનિંગના અનાજનું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના...

મેમનગર ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં ધોરણ-2માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોના સંક્રમિત

સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી: ઝેવિયર્સનો ધો.2નો વિદ્યાર્થી સંક્રમિતસ્કૂલ દ્વારા વર્ગખંડને સેનિટાઈઝ કરવામાં આવ્યો: અન્ય વિદ્યાર્થીઓને લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવવાની સલાહશહેરની સ્કૂલમાં ફરી કોરોનાની એન્ટ્રી...

અમદાવાદ મ્યુનિ.નાં નવા નાણાંકીય વર્ષની શરૂઆતમાં જ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રજાનાં દિવસોએ પણ દરેક ઝોનમાં એક એક સિવિક સેન્ટર ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો

શનિ-રવિનાં દિવસે પણ પ્રોપર્ટી ટેક્સ ભરી શકાશેદરેક ઝોનમાં એક એક સિવિક સેન્ટર ચાલુ રાખવા મ્યુનિ.કમિશનરની સૂચનાઅમદાવાદ મ્યુનિ.નાં નવા નાણાંકીય વર્ષની શરૂઆતમાં જ એડવાન્સ પ્રોપર્ટી...

પાણીજન્ય રોગચાળો વકર્યો: પ્રદૂષિત પાણી-વાસી ખાદ્યપદાર્થ અને ગરમી કારણભૂત

એપ્રિલનાં પ્રથમ બે સપ્તાહમાં જ ઝાડાઉલ્ટી, કમળો અને ટાઇફોઇડનાં કેસોમાં ગત વર્ષ કરતાં વધારો શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે પ્રદૂષિત...

દેશમાં કોલસાની તંગી વચ્ચે માંગમાં વધારો, વધુ વીજ કાપની શક્યતા

દેશમાં વધતી ગરમી સામે કોલસાનું સંકટ હજુ ટળ્યું નથી. ઘણી કોલસાની ખાણોમાં ઉત્પાદન છેલ્લા 9 વર્ષની સરખામણીએ સૌથી નીચા સ્તરે છે. બીજી તરફ, ઉનાળાની...

રિઅલ એસ્ટેટમાં સંસ્થાકીય રોકાણ માર્ચ ત્રિમાસિકમાં બે ગણુ વધ્યું

કેન્દ્ર સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ આધારિત બજેટ તેમજ ઝડપથી રિકવર થી રહેલા રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણો વધી રહ્યા છે. ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં રિયાલ્ટી...

વેચાણમાં વધારો: 2026માં ઇલેક્ટ્રિક કાર અને પેટ્રોલ કારની કિંમતનો તફાવત ઘટી 11% થશે

પેટ્રોલ અને ડીઝલની સતત વધી રહેલી કિંમતોને કારણે લોકો હવે ઈલેક્ટ્રીક વાહનો તરફ વળ્યા છે. સરકાર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પણ પ્રોત્સાહન આપી રહી છે....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img