Saturday, June 20, 2026

IPDigitalera@05 Tushar

spot_img

સોનાની કિંમત 50,100 રૂપિયા ઉપર પહોંચી, આઠ મહિનાની સૌથી ઊંચી સપાટી

મુંબઇ: રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ અને ક્રૂડ ઓઇલના વધી રહેલા ભાવ વચ્ચે સોનાની કિંમત આઠ મહિનાની ઊંચી સપાટી પર પહોંચ્યા છે. આજે...

ગ્રીષ્મા વેકરિયા હત્યાથી ગુસ્સામાં સુરતની દંગલ યુવતીએ કહ્યું, હવે દરેક છોકરીએ સ્વરક્ષણ શીખવું પડશે

સુરત : ગુજરાતના સુરતમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની હત્યાનો મામલો ગરમાયો છે.  સુરતની દંગલ ગર્લ બહેનો નીલમ રાયકવર, સોનુ અને મોનુ રાયકવરે પણ ગજબ...

GPSSB Recruitment 2022: પંચાયત સેવા મંડળની 1181 જુનિયર ક્લાર્કની ભરતી, રૂ. 19,950 પગાર મળશે

GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની જુનિયર કલાર્ક (વહિવટ/હિસાબ) (વર્ગ-3) સંવર્ગની ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે....

દોષિતોને ફાંસીની સજાથી સંતોષ: જાણો અમદાવાદ બ્લાસ્ટમાં ઘવાયેલા રમણલાલ માળીએ શુ કહ્યું?

અમદાવાદ: વર્ષ 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટનાચુકાદામાં કોર્ટેલેન્ડમાર્ક ચુકાદો આપ્યો છે. 49માંથી 38 દોષિતને ફાંસીની સજા કોર્ટે સંભળાવતા બ્લાસ્ટના પીડિત પરિવારોમાં ખુશીની લહેર છવાઈ છે....

દેશના ઈતિહાસમાં પહેલીવાર: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આ 38 દોષિતોને થઇ ફાંસીની સજા,11ને જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા

અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. આ કેસના 49 દોષિતમાંથી સ્પેશિયલ કોર્ટે 38ને ફાંસી...

દરરોજ વરીયાળીનું પાણી પીવાના આ છે ફાયદાઓ

ચીનથી આવેલાં કોરોનાના કાળા કહેરે છેલ્લાં બે વર્ષમાં દુનિયાભરમાં ભારે કોહરામ મચાવી દીધો છે. કોરોનાના દાવાનળે એક પ્રકારે જાણે ધરતી પર કાળો કહેર વર્તાવ્યો...

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ : 38 દોષિતોને ફાંસીની સજા, 11ને આજીવન કેદ

11 અને 14 ફેબ્રુઆરીએ કોર્ટે બચાવ પક્ષ અને સરકાર પક્ષની દલીલો સાંભળી હતી અમદાવાદ : અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img